1. Home
  2. Tag "Russia and China"

ભારત, રશિયા અને ચીન સાથે મળીને એક મિશન ઉપર કામ કરશે, દુનિયાભરમાં ચર્ચા

નવી દિલ્હીઃ શું તમે ક્યારેક વિચાર્યું છે કે ચંદ્ર પર વીજશી પણ પેદા કરી શકાય છે? તમે કદચ વિચાર્યું પમ નહીં હોય…પમ ખરેખર આ થવાનું છે. રશિયા આ સપનું સાકાર કરવા જઈ રહ્યું છે. 2035 સુધી રશિયા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાન યોજના બનાવી રહ્યું છે અને મહત્વની વાત એ છે કે ભારત અને […]

વિશ્વના સૌથી વિવાદિત દરિયાઈ વિસ્તારમાં રશિયા અને ચીન કરશે યુદ્ધાભ્યાસ,21 થી 27 ડિસેમ્બર સુધી ચાલશે યુદ્ધાભ્યાસ

દિલ્હી:સમગ્ર વિશ્વને ડરાવવા માટે રશિયા સતત કામ કરી રહ્યું છે.પહેલા તેણે વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ એવનગાર્ડ તૈનાત કરી..ત્યારે હવે રાજધાની મોસ્કોથી સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વ પરેશાન થઈ શકે છે.રશિયાએ કહ્યું છે કે,તેની નૌસેના ચીની નૌસેનાના સહયોગથી 21 થી 27 ડિસેમ્બર સુધી પૂર્વ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ કરશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code