1. Home
  2. Tag "russia"

યુક્રેને પોતાના આ શહેરને પાછું મેળવ્યું, યુદ્ધ શરૂ થતાં જ રશિયાએ તેના પર કર્યો હતો કબજો

દિલ્હી:પૂર્વી યુક્રેનનું ઇઝીયુમ શહેર એ આ શહેરોમાંથી એક હતું,જેને રશિયાએ યુદ્ધની શરૂઆતના થોડા દિવસો પછી 24 ફેબ્રુઆરીએ કબજે કર્યું હતું.માર્ચના અંત સુધીમાં,ઇઝીયુમ અલગ થઈ ગયું હતું અને ત્યાં કોઈ મોબાઇલ નેટવર્ક અને વીજળી નહોતી.હુમલાઓ વચ્ચે મોટાભાગના લોકો શહેર છોડીને ભાગી ગયા હતા અને રશિયાએ તેને તેનું કમાન્ડ સેન્ટર બનાવ્યું હતું. લગભગ છ મહિના પછી યુક્રેને […]

ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં

નવી દિલ્હીઃ તાજેતરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ચર્ચામાં રહી હતી. આ દરમિયાન મોદીએ પુતિનને યુક્રેન યુદ્ધને લઈને સલાહ પણ આપી હતી. આ સલાહની વિશ્વભરમાંથી પ્રશંસા થઈ રહી છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ જ્યારે પશ્ચિમના કેટલાક દેશોએ રશિયા પાસેથી સસ્તા તેલની આયાત કરવા બદલ ભારતની ટીકા કરી […]

યુરોપને અપાતો ગેસનો પુરવઠો રશિયાએ અટકાવ્યો, મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયાંનો રશિયાનો દાવો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન રશિયા ઉપર અમેરિકા સહિતના દેશોએ અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે. દરમિયાન રશિયાએ મુખ્ય પાઈપલાઈન મારફતે યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણ પણે અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રશિયાએ મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયો હોવાનું જણાવ્યું છે. રશિયાની ઉર્જા કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ […]

રશિયા યુક્રેન સાથે લાંબી લડાઈ લડવા તૈયાર,પુતિને 1.37 લાખ સૈનિકોની ભરતી કરવાનો આપ્યો આદેશ

રશિયા યુક્રેન સાથે લાંબી લડાઈ લડવા તૈયાર 1.37 લાખ સૈનિકોની ભરતી કરવાનો આદેશ પુતિનનો આદેશ 1 જાન્યુઆરીથી થશે લાગુ દિલ્હી:યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમના દેશની સૈન્યને સશસ્ત્ર દળોમાં 1,37,000 લોકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે.પુતિનનો આદેશ 1 જાન્યુઆરીથી લાગુ થશે.રશિયામાં 18-27 વર્ષની વયના તમામ પુરુષોએ લશ્કરમાં એક વર્ષ સેવા આપવી […]

રશિયામાંથી IS નો આતંકી ઝડપાયોઃ ભારતના નેતાઓ પર હુમલો કરવાનું હતું કાવતરું

રશિયામાંથી આઈએસનો આતંકી ઝડપાયો ભારતના શીર્ષનેતાઓ પર હુમલો કરવાનું હતુ પ્લાનિંગ દિલ્હીઃ- ભારત પર આતંકીઓની હંમેશા નજર હોય છે ,દેશની એકતા અને શાંતિને ભંગ કરવાનો સતત પ્રયત્નમાં અનેક સંગઠનો લાગેલા હોય છે જો કે સેનાના જવાનો અને સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ સતત આતંકીઓની નાપક હરકતો પર નજર માંડીને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે ત્યારે આજરોજ […]

ભારતીય સૈન્યની તાકાત વધશેઃ રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદશે

નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. […]

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડનની પુત્રી અને પત્નીને રશિયામાં નહી મળે પ્રવેશ – મોસ્કોએ સ્ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા

જોબાઈડનની પુત્રી અને પત્નીની એન્ટ્રી રુસે બેન કરી મોસ્કોએ ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા દિલ્હીઃ– અમેરિકી રાષ્ટ્ર્પતિ જોબાઈડેનની પત્ની અને પુત્રીના પ્રવેશ પર રશિયાએ  બેન કર્યા હોવાના સમાચાર મળ્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. રશિયાએ કહ્યું કે હવે અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની અને પુત્રી તેમના દેશમાં પ્રવેશી શકશે નહીં. રશિયન […]

રશિયાના આ પ્રદેશની સુંદરતા ઢંકાઈ ગઈ છે કાળા રંગમાં – ચારેતરફ જોવા મળે છે કાળી જમીન, કાળા ઘર અને કાળું વાતાવરણ

વિશ્વની અનેક જગ્યાઓ પર અવનવી વસ્તુઓ જોવા મળે છે રશિયાની એક જગ્યા પર કાળા બરફની વર્ષા થાય છે   રશિયાના એક વિસ્તાર છે આ વિલસ્તારમાં જાણે કાળો વરસાદ પડ્યો હોય તેવા નજારા જોવા મળે છે,કારણ છે અહીનું પ્રદજુષણ,જેના કારણે કાળાશમાં સુંદરતા સંતાય ગઈ છે,રશિયાના આપ્રદેશની સુંદરતા પર કાળો ડાધ છે તેમ કહીએ તો ખાટૂં નથી […]

આ છે વિશ્વનું સૌથી ખરાબ શહેર,શુદ્ધ આબોહવાથી લઈને અનેક પ્રાથમિક સુવિધાઓથી છે વંચિત

આ છે વિશ્વનું સૌથી ખરાબ શહેર નથી અહીં શુદ્ધ આબોહવા આ શહેર અનેક પ્રાથમિક સુવિધાઓથી છે વંચિત     સામાન્ય રીતે આપણે આપણા દેશના મોટા મોટા શહેરોને પ્રદુષિમ ફેલાવનાર શહેર કહેતા હોઈએ છીએ,જેમાં દિલ્હીની હવા ખૂબ ખરાબ છે અવું અવાર નવાર સાંભળ્યું જ હશે જો કે આજે વિશ્વના સૌથી નિરાશાજનક શહેર વિશે તમને જણાવીશિં જેના […]

રશિયાએ ઘઉંના સંકટ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા  

દિલ્હી:ઘઉંની નિકાસને લઈને રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ ચાલુ છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિશ્વમાં ઘઉંના વધતા ભાવ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા છે.પુતિને કહ્યું છે કે,પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયન કાર્ગો જહાજો માલસામાનની સપ્લાય કરવામાં અસમર્થ છે.પશ્ચિમી દેશો વારંવાર કોલ કરવા છતાં ખાદ્ય પુરવઠા પરના નિયંત્રણો હટાવવા તૈયાર નથી. પુતિને યુક્રેનિયન બંદરો પર ખાદ્યપદાર્થોથી ભરેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code