1. Home
  2. Tag "russia"

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી,યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા  

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન સાથે કરી વાત બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર થઇ ચર્ચા   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી.બંને નેતાઓએ યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.આ અંગેની જાણકારી વડાપ્રધાન કાર્યાલયે આપી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું […]

રશિયા પર પ્રતિબંધો લગાવવા મુશ્કેલ, યુરોપ 49 ટકા ક્રુડ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે

રશિયા પર પ્રતિબંધ લગાવવા મુશ્કેલ યુરોપ ક્રુડ માટે રશિયા પર ભારે નિર્ભર બ્રિટન અને અમેરિકા પર થોડા અંશે નિર્ભર દિલ્હી:યુક્રેન પર આક્રમણ બાદ રશિયા પર કેટલાક પ્રકારના પ્રતિબંધો તો લગાવી દેવામાં આવ્યા પરંતુ રશિયા પર આર્થિક પ્રતિબંધોએ યુરોપના દેશો માટે અથવા કેટલાક અન્ય દેશો માટે પણ આસાન રહેશે નહી. કારણ એ છે કે યુરોપ 49 […]

રશિયાના આતંકને સદીઓ સુધી યાદ કરવામાં આવશે: ઝેલેન્સ્કી

દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો ક્યારે અંત આવશે તે તો ભગવાન જાણે છે અને અથવા તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. રશિયા દ્વારા જે રીતે યુક્રેનને બરબાદ કરવામાં આવ્યું તે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે રશિયાના આતંકને સદીઓ સુધી યાદ કરવામાં આવશે અને એન્ડ્રોલાકિસે રવિવારે એથેન્સ એરપોર્ટ […]

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]

રશિયાના એરસ્ટ્રાઈકમાં સૂમી કેમિકલ પ્લાન્ટ ક્ષતિગ્રસ્તઃ અમોનિયા ગેસ લીકેજ થતા લોકોમાં ફફડાટ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 26 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાએ એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં સૂની કેમિકલ પ્લાન્ટને નુકસાન થયું છે. તેમજ એમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેથી તંત્ર દ્વારા સ્થાનિકોને અંડરગ્રાઉન્ડ થવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન પુતિને વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે પરંતુ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજા વિશ્વ […]

ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું: ઝેલેન્સ્કી

દિલ્હી: રશિયા દ્વારા અત્યારે જે રીતે યુક્રેની હાલત કરવામાં આવી છે તેને તો કોઈ કદાચ હવે ભાગ્ય જ ભૂલી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા તમામ દેશ પાસેથી મદદ માંગવામાં આવી રહી છે પરંતુ કોઈ દેશ હથિયાર સિવાય કઈ આપવા તૈયાર નથી અને આખરે કંટાળીને યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું કે વિશ્વમાં ત્રીજી વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે. […]

રશિયા પાસેથી HPCLએ 20 લાખ બેરલ ક્રુડ ખરીદ્યુ: રિપોર્ટ

દિલ્હી: રશિયા પર આર્થિક પ્રતિબંધોનો વરસાદ કરવામાં આવ્યો ત્યારથી રશિયાના તે વાતની ચિંતા હતી કે તેની પાસે જે મોટા પ્રમાણમાં તેલ અને ક્રુડ છે તેની ખરીદી કોણ કરશે. આવામાં ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઇલ મંગાવવાના પ્રયત્નોની ઝડપ વધારી છે. આઇઓસી પછી હવે હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ પણ વીસ લાખ બેરલ ક્રૂડ રશિયા […]

રશિયાએ ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલ આપવાની ભારતને કરી ઓફર

નવી દિલ્હીઃ રશિયાએ ઓછી કિંમતમાં ક્રૂડ ઓઈલ આપવાની ઓફર ભારત સ્વીકારે તેવી શકયતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસેના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, જ્યારે ઈતિહાસ ઉપર પુસ્તક લખવામાં આવશે ત્યારે આપ ક્યાં હશો, રશિયાના નેતૃત્વનું સમર્થન વિનાશકારી પ્રભાવવાળા આક્રમણને સમર્થન છે. અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. […]

યુએન સેનેેટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ અપરાધી જાહેર કર્યા – સર્વસંમતિથી ઠરાવ પસાર 

રશિયાના રાષ્ટ્રપતિ યુદ્ધ અપરાધી જાહેર સર્વસંમતિથી યુએનમાં ઠરાવ પસાર થયો દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાઓ કરવામાં આવ્યા છે, અને હાલ પમ યુક્રેનની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે રશિયાની વિશઅવભરના દેશો ટિકા કરી રહ્યા છે આ સાથે જ અનેક દેશોએ રશિયા પર પ્રતિબંદો પણ લાગૂ કર્યા છે, ત્યારે હવે યુએસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code