1. Home
  2. Tag "russia"

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીથી રશિયાને નુકસાનઃ 10 દિવસ સુધી ચાલે તેટલા જ હથિયાર

નવી દિલ્હીઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સ્થિતિ હવે ધીરે-ધીરે કથળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે, રશિયા 10 થી 14 દિવસ સુધી આ યુદ્ધ લડવાની સ્થિતિમાં છે. લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, રશિયા માટે જમીન પકડી રાખવી મુશ્કેલ બની રહી છે. રશિયામાં લડવા માટે માનવબળ અને ઉર્જા બંનેની અછત છે. બ્રિટિશ અધિકારીના જણાવ્યા […]

રશિયાએ યુક્રેનના 4 શહેરો પર હવાઈ હુમલો કર્યો – ચોથા રાઉન્ડની વાતચીતમાં પણ કોઈ પરિણામ ન આવ્યું,

રશિયન યુક્રેન સંકટ યુક્રેનના શહેરોમાં હવાઈ હુમલા તેજ બન્યા તોથા રાઉન્ડની વાતચીતમાં પણ પરિણામ નહી   દિલ્હી-  રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને 18 જેટલા જદિવસો થી ચૂક્યા છે ત્યારે હાલ પણ યુક્રેનમાં તબાહીના દર્શ્યો જોવા મળી રહ્યા છે. હવે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરોને કબજે કરવા માટે બોમ્બ ફેંકવાની ગતિ તેજ […]

યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટોને આપી ચેતવણી, કહ્યું ‘જો અમને નહી બચાવશો તો  રશિયાની મિસાઈલ તેમના સભ્ય દેશો પર પડી શકે છે’

યુક્રેન ઝેલેન્સ્કીએ આપી નાટોને ચેતવણી જો અમને રશિયાથી નહી બચાવો તો મિસાઈલનો શિકાર તમે પણ બનશો   દિલ્હીઃ- રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે, જેને લઈને અનેક દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો પમ લગાવ્યા છે જો કે છત્તા પણ રશિયા યુક્રેન પર સતત પોતાની કાર્યવાહી કરી જ રહ્યું છે આવી સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ […]

યુક્રેન તરફથી લડતા 180 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા:રશિયાનો દાવો

યુક્રેન રશિયા વિવાદ રશિયાએ કર્યો દાવો 180 વિદેશી સૈનિકોને કર્યા ઠાર દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બંન્ને દેશો દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. યુક્રેન દ્વારા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે રશિયા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો કે તેમણે યુક્રેન તરફથી લડતા 180 જેટલા વિદેશી સૈનિકોને ઠાર કર્યા છે. યુક્રેનના […]

રશિયા યુક્રેન પર કરી શકે છે એરસ્ટ્રાઈક – યુક્રેનના શહેરોમાંથી આવી રહ્યો છે સાયરનનો જોરદાર અવાજ

યુક્રેન પર રશિયા કરી શકે છે એરસ્ટ્રાઈટ 20 જેટલા શહેરોમાં વાગી રહ્યા છે સાયરન   દિલ્હીઃ-  રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરુ કર્યાને આજે 18  દિવસો થઈ યૂક્યા છે, ત્યારે હાલ પણ યુક્રેનમાં તબાહીના દર્શયો જોવા મળી રહ્યા છે, 20 જેટલા શહેરોમાં ભયાનક સાયરનનો અવાજ આવી રહ્યો છે. બંને દેશો તરફથી અત્યાર સુધી યુદ્ધવિરામના કોઈ સંકેત […]

રશિયાની સેના એ બહાર નિકળતા ટોળા પર ફાયરિંગ કર્યું  હતું જેમાં બાળક સહીત સાતના મોત થયાનો યુક્રેનનો રશિયા પર આરોપ

રશિયાની સેનાએ યુક્રેનથી બહાર નિકળતા લોકોને નિશાન બનાવ્યા એક બાળક સહીત 7 લોકોના મોત યુક્રેનનો રશિયા પર આરોપ દિલ્હીઃ-  છેલ્લા ઘણા દિવસોથી રશિયા દ્રારા યુક્રેનમાં હુમલાો થી રહ્યા છે. યપુક્રેનમા તબાહીના દ્રશ્યો સર્જાયા છે આવી સ્થિતિમાં દેરક દેશો અહીંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. તો યુક્રેનના નાગરિકો પમ પોતાના જીવ બચાવવા માટે સ્થરાતંણ કરવા […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વિરોધમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધને પગલે રશિયાએ આપી ધમકી

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ નાખ્યાં છે. પ્રતિબંધોની ચિંતા કર્યા વિના રશિયા સતત બોમ્બ મારો અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ નાખવામાં આવેલા આકરા પ્રતિબંધથી રશિયા વધારે ઉશ્કેરાયું છે. તેમજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને આકાશમાં જ ઉડાવી દેવાની ધમકી […]

યુક્રેન સંકટઃ- અમેરિકા, યુરોપીય સંઘ અને જી-7 દેશોએ રશિયા પર નવા પ્રતિબંઘો જારી કર્યા

અમેરિકા સહીત જી-7 દેશોએ રશિયા પર લગાવ્યા પ્રતિબંઘ યુરોપિયન સંઘે પણ રશિયા પર પ્રતિબંઘો જાહેર કર્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે, ત્યારે રશઇયાના આક્રમક વલણને લઈને અનેક દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે,યુક્રેન પર હુમલા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.હવે  યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને અન્ય G7 […]

રશિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ યુક્રેન ભણતા વિદ્યાર્થીઓને પરત ફરવું પડ્યું રશિયામાં પણ જાહેર કરવામાં આવી એડવાઈઝરી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ યુક્રેનથી તો ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવું પડ્યું પણ રશિયામાં ભણતા વિદ્યાર્થીઓને પરત ફરવાનો સમય નહી આવે. જાણકારી અનુસાર રશિયામાં ભારતીય એમ્બેસીએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શુક્રવારે એક એડવાઈઝરી જારી કરી છે […]

રશિયાએ યુક્રેન ઉપર અત્યાર સુધીમાં 775 જેટલી મિસાઈલના હુમલા કરી અનેક શહેરોને ખંડેર બનાવ્યાં

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 17 દિવસથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારત સહિત દુનિયાના તમામ દેશોની નજર આ યુદ્ધ ઉપર મંડાયેલી છે. આજે 17માં દિવસે પણ રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર બોમ્બ મારો ચાલુ રાખ્યો હતો. બીજી તરફ લાકોએ યુક્રેન છોડ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રશિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code