1. Home
  2. Tag "russia"

રશિયાએ યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેન સામે રાખી ચાર શરત

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે આજે પણ બંને દેશના જવાનો વચ્ચે જંગ ખેલાયું હતું. દરમિયાન બંને દેશના આગેવાનો દ્વારા યુદ્ધને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી યુદ્ધને રોકવા માટે કોઈ સહમતિ બની શકી નથી. રશિયા યુક્રેનના શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. ખાર્કિવ, કિવ સુમી જેવા […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુક્રેન પર ચર્ચા – ભારતે બન્ને દેશોને દુશ્મનાવટ સમાપ્ત કરી વાતચીત કરવા આહ્વાન કર્યું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન મામલે ચર્ચા ભારતે બન્ને દેશઓ વચ્ચેની દુશ્મનાવટ સમાપ્ત કરવાની સલાહ આપી   દિલ્હીઃ-  રશઇયાએ યુક્રેન પર હુમલો કર્યો જેને આજે 13મો દિવસ છે, રશિયા સતત યુક્રેનને બરબાદ કરી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં અનેક દેશઓ રશિયાની ટિકા કરી રહ્યા છએ જો કે સાથ સહકાર આપવા માટે સંપૂર્મ ખુલીને કોી દેશ […]

અમેરિકાએ નાટોને યુક્રનને ફાઈટર જેટ આપવાની  આપી મંજૂરી -કોઈ પણ દેશ ન આવ્યો આગળ

નાટોને યુએસ એ આપી મિવાન મોકલાવી મંજૂરી પરંતુ એક દેશ આગળ ન આવ્યો   દિલ્હીઃ- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલુ છે. જો કે બંને દેશો વચ્ચે ત્રણ તબક્કાની વાતચીત થઈ છે, જો કે હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ સાથે જ રશિયાએ ધમકી આપી હતી કે જો […]

રશિયાના યુક્રેનમાં મિલિટરી ઓપરેશન, ત્રીજા રાઉન્ડની વાત પૂર્ણ પણ યુદ્ધવિરામ પર કોઈ પરિણામ નહીં

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ રશિયાના યુક્રેનમાં આર્મી ઓપરેશન ત્રીજા રાઉન્ડની વાત પૂર્ણ રશિયા દ્વારા હાલ યુક્રેનમાં આર્મી ઓપરેશન ચલાવવામાં આવે છે તેને લઈને હવે બંને દેશના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે. ત્રીજા રાઉન્ડની વાત અત્યારે ખતમ થઈ ગઈ છે પણ યુદ્ધવિરામને લઈને કોઈ પણ પરિણામ આવ્યું નથી. બધાની નજર ત્રીજા રાઉન્ડની વાતચીત પર ટકેલી હતી. […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આસપાસ અભેદ સુરક્ષા કવચ, સુરક્ષા કાફલામાં મિસાઈલનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ 12 દિવસોમાં રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓના નામ સૌથી વધુ હાઈલાઈટ થયા છે. હાલમાં ઘણા દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં અનેક પ્રતિબંધો પણ રશિયા ઉપર લાધ્યાં છે. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ દુનિયાના વિવિધ દેશોના પ્રતિબંધ […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 લોકો ઉપર ન્યૂઝીલેન્ડે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ […]

PM મોદી અને પુતિન વચ્ચે વાતચીત થઈ, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધો સંવાદ કરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મોટાભાગના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જો કે, ભારત આ મામલે ટટસ્થ રહ્યું છે અને વાતચીતથી સમસ્યાનો ઉલેક લાવવા માટે પહેલાથી અપીલ કરી રહ્યું છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ […]

યુક્રેનના ખાર્કીવ ઉપર રશિયાનો સતત હુમલોઃ ભયભીત લોકો શહેર છોડવા બન્યાં મજબુર

નવી દિલ્હીઃ યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીં-તહીં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ […]

યુક્રેનમાં રશિયાએ ફેલાવી તબાહી – રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના કહેવા પર અમેરિકાએ 17 હજાર એન્ટી ટેન્ક મિસાઈલની કરી મદદ

અમેરિકા આવ્યું યુક્રેનની મદદે 17 હજાર એન્ટિ ટેન્ક મિસાઈલની મદદ પહોંચાડી   દિલ્હીઃ આજે સતત 12 દિવસ છે જ્યારે રશિયા યુક્રેન પર હુમલાઓ કરી રહ્યું છે, રશઇયાએ સમગ્ર યપુક્રેનમાં તબાહી મચાવી છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ ભાવુક થયા હતા અને કહ્યું હતું કે કદાચ આ છેલ્લો વખત તમે મને જીવતો […]

રશિયા દ્વારા ભીષણ ગોળીબાર વચ્ચે સૂમીમાંથી 700થી વધુ વિદ્યાર્થીઓને બહાક કાઢવા કેન્દ્રનો અથાગ પ્રયત્ન 

ઓપરેશનગંગા હેઠળ સૂમીમાંથી વિદ્યાર્થીને બહાક કાઢવાના પ્રયાસ ચાલુ રશિયા દ્વારા સતત ગોળી બાર વચ્ચે કાર્ય મુશ્કેલ બન્યું   દિલ્હીઃ- ઓપરેશન ગંગા હેછળ ભારત સરકાર યુક્રેનમાં યુદ્ધની લસ્થિતિ વચ્ચે પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવી રહી છે ત્યારે વિતેલા દિવસને રવિવારે યુક્રેનના ઉત્તરપૂર્વીય શહેર સુમીમાંથી 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code