1. Home
  2. Tag "russia"

રશિયા યુક્રેન વચ્ચે યુરોપિયન યુનિયન આવ્યું યુક્રેનની મદદે,કરી જંગી આર્થિક મદદની જાહેરાત

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ ઈયુની યુક્રેનની આર્થિક મદદ રશિયાને આર્થિક રીતે નુક્સાન દિલ્હી:રશિયા યુક્રેન વચ્ચે જે પણ વિવાદ ચાલી રહ્યો છે તેવામાં યુક્રેનની મદદ માટે યુરોપિયન યુનિયનના (ઈયુ) મોટા ભાગના દેશો આગળ આવીને મદદ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રશિયાની આર્થિક સ્થિતિ બગડી રહી છે કારણ કે તેની કરન્સીનું મૂલ્ય ઓછું થઈ રહ્યું છે. […]

રાષ્ટ્રપતિ પુતિને પશ્નિમી દેશોને આપી ચેતવણી – કહ્યું,’યુક્રેન પર નો ફ્લાઈજોનની માંગ કરશે તો પરિણામ ગંભીર આવશે’

રાષ્ટ્રપતિ પુતિનની પશ્વિમીદેશોને ચેતવણી નો ફ્લાઈ જોન લગાવાશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે દિલ્હીઃ- રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે ત્યારે રશિયા હાલ 10મા દિવસે પણ હુમલો કરી રહ્યું છે યુક્રેનની હાલત ખરાબ થી ચૂકી છએ કેટલાક શહેરો પર રશિયાએ કબ્જો કર્યો હોવાનો દાવો કર્યો છે આવી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા […]

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની કરન્સી પર જોરદાર અસર, કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની હાલત ખરાબ રશિયાની કરન્સી પર જોરદાર ફટકાર કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના દિલ્હી:યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ કારણોસર રશિયાની કરન્સી પર જોરદાર અસર પણ જોવા મળી રહી છે અને જાણકારો કહી રહ્યા છે કે આવનારા સમયમાં રશિયાની કરન્સી કાગળ સમાન બનીને રહી […]

 રશિયા સાથે તમારી સારી મિત્રતા છે,એમ કહીને હુમલાઓને રોકવા યુક્રેને ભારતને અપીલ કરી

યુક્રેનેનભારતને કરી અપીલ કહ્યું રશિયા સાથે તનારી સારી મિત્રતા છે તો હુમલો અટકાવવાનું કહો   દિલ્હીઃ- રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાો કરવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિમાં રશિયા પર અનેક પ્રતિબંધોની માંગણી કરતા, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ ભારતને અપીલ કરી છે કે તે રશિયાને યુદ્ધ બંધ કરવા કહે. આ મામલે તેમણે એક ટેલિવિઝન […]

રશિયામાં આર્થિક વ્યવહાર પર સંકટ-  વિઝા અને માસ્ટર કાર્ડ દ્વારા તમામ વેલડ-દેવડ બંધ કરાઈ

રશિયન અર્થ વ્યવસ્થા પર સંકટ હવે વીઝા અને માસ્ટરકાર્ડથી રશિયાcex તમામ લેવડ-દેવડ બંધ કરાઈ   દિલ્હી – રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને 10 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે રશિયાના આ આકાર વલણની સૌ કોી ટિકા કરી રહ્યું છે આવી સ્થિતિમાં રશિયાએ ફએસબૂક.ટ્વિટર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે  ત્યારે હવે ાર્થિક વ્યવહાર પર પણ રશિયાએ પ્રતિબંધ […]

રશિયાની આ એરલાઈન્સ કંપનીએ કર્યું એલાન- 8 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ કરશે બંઘ

રશિયાની એર લાઈન્સ કંપનીનું એલાન 8 માર્ચથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બેન કરશે   દિલ્હીઃ-  છેલ્લા 9 દિવસથી સતત રશિયા યુક્કરેન પર હુમલો કરી રહ્યું છે વિશઅવભરના દેશો રશિયાના આ વલણની નિંદા કરી રહ્યા છે ત્યારે રશિયાએ પણ સોશિયલ મીડિયા સહીતના પ્લેટફઓર્મ પર પ્રતિબંધ લાગવી દી ધો છે આવી સ્થિતિમાં યુક્રેનના ઘણા શહેરો હજી પણ રશિયન […]

યુક્રેનની રાજધાની કિવ સહીતના શહેરોમાં મિસાઈલ હુમલાનું સંકટ -અટેક કરવાની તૈયારીમાં રશિયા

યુક્રેન પર રશિયાની મિશાલઈનું સંકટ અનેક શહેરો પર મિસાઈલ હુમલાને લઈને એલર્ટ જારી દિલ્હીઃ- રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે,આજે સતત 9મો દિવસ છે કે જ્યારે રશિયા યુક્રેન પર હુમલો કરવામાં પાછળ ખસ્યું નથી ત્યારે હવે યુક્રેન પર મિસાઈલ વડે એટેક કરવાનું સંકટ મંડળાઈ રહ્યું છે રશિયા યુક્રેનના  મોટા શહેરોને નિશાન બનાવી રહ્યો છે.  આ સમગ્ર […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]

રશિયાએ શરુ કરેલા યુદ્ધનો આજે 9મો દિવસ- રશિયન સેનાએ હવે યુક્રેનની પોર્ટ સિટી મારિઉપોલ પર કર્યો કબ્જો

રશિયાના યુદ્ધનો આજે 9મો દિવસ રશિયાન સેનાએ  યુક્રેનની પોર્ટ સિટી મારિઉપોલ પર કર્યો કબ્જો દિલ્હી- રશયાએ યુક્રેન પર હુમલો કરીને યુદ્ધ તર્યું તેને આજે 9મો દિવસ છે,સતત 8 દિવસોથી રશિયાની સેના યુક્રેનના જૂદા જૂદા વિસ્તારોને પોતાની બાનમાં લઈ રહી છે અને ભયાનક હુમલાઓ કરી રહી છે,ત્યારે રિશયાની પણ આ મામસલે વિશઅવઠભરમાં નિંદા થી રહી છએ […]

ફેસબુક, ટ્વિટર બાદ હવે રશિયામાં યુટ્યુબ પર પણ પ્રતિબંધ  

24 ફેબ્રુઆરીથી શરૂ થયું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેસબુક, ટ્વિટર બાદ હવે રશિયામાં યુટ્યુબ પર પ્રતિબંધ દેશની સરકારી મીડિયા સાથે ભેદભાવનો છે આરોપ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ દેશમાં ફેસબુક ઉપરાંત ટ્વિટર અને યુટ્યુબને બ્લોક કરી દીધા છે. આરોપ છે કે,આ સોશિયલ પ્લેટફોર્મ રશિયન મીડિયા કંપનીઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code