1. Home
  2. Tag "russia"

માત્ર પુતિન જ નહીં, યુક્રેની સેના આ ‘દુશ્મન’નો પણ કરી રહી છે સામનો

રશિયા અને યુક્રેન વચ્ચે એક અઠવાડિયાથી યુદ્ધ પુતિનની સેનાનો કરી રહ્યા છે સામનો આ સાથે ઠંડીનો પણ કરી રહ્યા છે સામનો દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.રશિયન સેના સતત બોમ્બ-ગોળા વરસાવી રહી છે અને શહેરને ખંડેર બનાવવામાં લાગી છે.તેમ છતાં યુક્રેની સૈનિકો અને લોકોનું મનોબળ તોડવામાં રશિયન રાષ્ટ્રપતિ નિષ્ફળ રહ્યા છે. યુક્રેન પર […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયા સહીસલામત બહાર કાઢશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે રશિયા પણ આગળ આવ્યું છે. રશિયા દ્વારા 130 બસો તૈયાર કરવામાં આવી છે. આ બસો ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન સરહદ પાર લઈ જશે. તેને રશિયાના બેલગોરોડ લાવવામાં આવશે. રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઇલ મિગિતસેવે જણાવ્યું હતું કે ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને 130 બસો […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કહેલી સૈન્ય કાર્યવાહીનો આજે નવમો દિવસ છે. રશિયાએ કરેલા હુમલાને પગલે વિશ્વના ઘણા દેશો દ્વારા રશિયા પર સતત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે. રશિયાને સંપૂર્ણપણે અલગ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીઃ રશિયાએ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર કર્યો કબજો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન, યુક્રેનમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ (ઝાપોરિઝ્ઝિયા) પર પણ હુમલો કરવામાં આવ્યો અને પછી તેને કબજે કરવામાં આવ્યો હતો. બીજી તરફ યુક્રેનની સેના રશિયાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની સેનાએ […]

યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયો વતન પહોંચ્યા,કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કર્યું સ્વાગત

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો વતન પહોંચ્યા દિલ્હીના 579 લોકો પરત આવવાની જોઈ રહ્યા છે રાહ ખારકિવમાં ફસાયેલ લોકો માટે એડવાઇઝરી જારી દિલ્હી:રોમાનિયાના બુખારેસ્ટથી સ્પેશિયલ ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા 219 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા છે.કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ દિલ્હી એરપોર્ટ પર દિલ્હી પરત ફરેલા 219 ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું. કૈલાશ ચૌધરીએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

યુક્રેનઃ અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓનો ભારતીય તિંરંગાએ બચાવ્યો જીવ, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ત્રિરંગાની છત્રછાયામાં આવીને પોતાનો જીવ બચાવી રહ્યા છે. ઘણા પાકિસ્તાનીઓ ભારતીય ધ્વજ સાથેના વાહનોમાં યુક્રેન બોર્ડર પર પહોંચ્યા હતા. યુક્રેનથી બિહાર પરત ફરેલા વિદ્યાર્થી રાશિદ ઈરફાનીએ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે, તેણે ઘણા પાકિસ્તાની વિદ્યાર્થીઓને પોતાનો જીવ બચાવવા માટે ભારતીય ધ્વજવાળા વાહનોમાં સવારી કરતા જોયા છે. ઈરફાનીએ મીડિયાને […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં રશિયાનો મોટો ઝટકો, મેજર જનરલનું મોત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે સતત આઠમા દિવસે પણ બંને સેનાઓ વચ્ચે જંગ ખેલાયું હતું. રશિયાએ કિવ અને ખારકીવ ઉપર બોમ્બથી હુમલા કર્યાં હતા. દરમિયાન રશિયન આર્મીના મેજર જનરલનું મૃત્યુ થયાનું જાણવા મળે છે. આમ યુદ્ધમાં રશિયાને મોટો ઝાટકો લાગ્યો હોવાનું જાણવા મળે છે. રશિયન સેના યુક્રેનમાં ભીષણ […]

રશિયન સેનાએ ખેરસૉન શહેર પણ કબજે કર્યું – કિવનું સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ઉડાવ્યું

રશિયાએ ખેરસોન પણ કબ્જે કર્યું કિવના રેલ્વે સ્ટેશનને પણ ઉડાવ્યું   દિલ્હી- રશિયા દ્રારા છેલ્લ એક અઠવાડિયાથી યુક્રેન પર સતત હુમલા કરવાની પ્રક્રિયા ચાલુ જ છે ,આ બાબતે વિશ્વભરના દેશો રશિયાની સતત ટિકાઓ પણ કરી રહ્યા છે ત્યારે હવે રશિયાએ આક્રમક વલણ અપનાવી લીઘું છે. ઉલ્લેખનીય છે કે  આજે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આઠમો […]

રશિયા સામે નિંદા ઠરાવ પસાર- રશિયા વિરુદ્ધ યુએનજીએમાં 141 મત જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ

રશિયાની સમગ્ર વિશ્વમાં થઈ રહી છે નિંદા યુનજીએમાં સમર્થનમાં માત્ર 5 વોટ જ્યારે રશિયા વિરુદ્ધ 141 મત યુેનજીએમાં પણ ભારતે દૂરી બનાવી   દિલ્હીઃ- રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની ટિકા થી રહી છે,ત્યારે હવે યુએનજીમાં પણ રશિયા વિરુદ્ધ સખ્ત ટિકા કરવામાં આવી હતી, આ મામલે રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર […]

યુક્રેનમાં બીજા ભારતીય વિદ્યાર્થીનું મોત,બ્રેઈન સ્ટ્રોકના કારણે થયું મૃત્યુ  

યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત બીમારીના કારણે થયું મૃત્યુ પંજાબનો રહેવાસી હતો યુવાન દિલ્હી:યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેઈન સ્ટ્રોકના કારણે મોત થયું છે. મળતી માહિતી મુજબ ચંદન 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો.અને તેને વધુ સારવારની જરૂર હતી પરંતુ યુક્રેન અને રશિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code