1. Home
  2. Tag "russia"

ત્રીજી વિશ્વ યુદ્ધ થશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ થશેઃ રશિયાની ગર્ભીત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયા સતત યુક્રેનના શહેરો ઉપર હુમલા કરી રહ્યું છે. જેમાં સામાન્ય નાગરિકો અને સૈનિકોના મૃત્યુ થઈ રહ્યાં છે. ખારકીવમાં રશિયાના હુમલામાં 21 લોકોના મોત થયા હતા. આ યુદ્ધને લઈને રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લવરોવએ પરમાણુ હથિયારો અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો […]

યુક્રેનના રાજદૂતે રશિયાની તુલના મૂઘલો સાથે કરી – કહ્યું, રાષ્ટ્રપતિ પુતિનના હાથે થઈ રહી છે માસુમોની હત્યા

રશિયાના રાજૂતે પુતિનની તુલના મુધલો સાથે કરી કહ્યું માસુમોની હત્યા કરી રહ્યા છે પુતિન દિલ્હી- રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કર્યું છે તયારે આ સ્થિતિમાં વિશ્વભરના દેશો રશિયાની નિંદા કરી રહ્યા છે યુક્રેનના ખારકિવમાં રશિયન સેનાના બોમ્બિંગમાં ભારતીય વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો હતો. દુખ વ્યક્ત કરતા યુક્રેને વિશ્વના નેતાઓને વ્લાદિમીર પુતિનને રોકવાનો પ્રયાસ કરવાની અપીલ કરી […]

રશિયા પર રમતગમત સંસ્થાઓએ પ્રતિબંધો લગાવ્યો,ટેનિસ,ફોર્મ્યુલા 1,સાયકલિંગમાં ભાગ લેવા પર રોક

વિવિધ રમતોની વિશ્વ સંસ્થાઓનો મહત્વનો નિર્ણય રશિયા પર ખેલ સંસ્થાઓએ લગાવ્યો પ્રતિબંધો ટેનિસ,ફોર્મ્યુલા 1, સાયકલિંગમાં ભાગ લેવા પર રોક દિલ્હી:યુક્રેન પર હુમલા બાદ રશિયા પર રમતગમતના પ્રતિબંધોમાં પણ વધારો થઈ રહ્યો છે.1 માર્ચે, વિવિધ રમતોની વિશ્વ સંસ્થાઓએ રશિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.તો, રશિયા દ્વારા આયોજિત ટૂર્નામેન્ટ પણ પાછી ખેંચી લેવામાં આવી હતી.જોકે, રશિયન ખેલાડીઓને […]

યુક્રેનથી ભારતીયોને પરત લાવવા વધુ 26 ફ્લાઈટ મોકલાશે- વિતેલા દિવસે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

યુક્રેનથી ભારતીયોને પરત લાવવા 26 ફ્લાઈટ વધુ મોકલાશે અત્યાર સુધી ઘણા ભારતીયો વતન આવી ચૂક્યા છે દિલ્હી – રશિયા-યુક્રેન યુદ્ધનો આજે સાતમો દિવસ છે, ત્યારે સતત રશિયા યુક્રેન પર હુમલો કરતું જ રહ્યું છે આવી સ્થિતિમાં ભારત પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહી છે.ત્યારે હવે લગભગ ચાર હજાર ભારતીયો હજુ પણ યુક્રેનના […]

યુક્રેન ઉપર સતત છઠ્ઠા દિવસે રશિયાના હુમલા, વિવિધ શહેરોમાં એર રેડ એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેના સતત યુક્રેનની રાજધાની કીવ ઉપર બોમ્બથી સતત હુમલો કરી રહ્યું છે. રશિયાએ યુક્રેન ઉપર આક્રમક હુમલો નહીં કર્યો હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ હવે બધુ બદલાઈ રહ્યું છે. લગભગ 64 કિમી લાંબી રશિયા આર્મીનો કાફલો યુક્રેનની રાજધાની કિવ નજીક […]

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ, રશિયાએ યુક્રેન સેનાના ઠેંકાણાઓ પર કર્યો મોટો હુમલો- 70 સૈનિકોના મોત

રશિયાએ યુક્રેન સેનાને નિશાન બનાવી મોટો હુમલો કર્યો જેમાં 70ના મોત દિલ્હીઃ રશિયા આજે સતત 6ઠ્ઠા દિવસે યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે,રશિયાએ યુક્રેનની સેના પર મોટો હુમલો કર્યો છે ઉલ્લેખનીય છે કે ર શિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે, પ્રથમ તબક્કાની વાટાઘાટો પણ બેલારુસમાં થઈ હતી છંત્તા રશિયા […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાએ પરમાણુ સેનાને એલર્ટ કર્યું ?

નવી દિલ્હીઃ રશિયાની પોતાની પરમાણુ સેનાને એલર્ટ કર્યા બાદ દુનિયાભરમાં આશંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રોનો ભંડાર ધરાવતા રશિયાની ધમકી ભયાનક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોની આ તૈયારીએ ડરાવી દીધો છે. રશિયાના પરમાણુ હથિયારોની કમાન્ડ કરતી રશિયન ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સિસને સૌથી ખતરનાક ટુકડી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, નાટો દેશોના આક્રમક […]

હથિયાર આપવાની બાબતે યુએસ, જર્મની ,ઓસ્ટ્રેલિયા યુક્રેનની પડખે -હવે ઈયુ દેશો પણ ફાઈટર જેટ મોકલશે

યુક્રેનને પહોંચશે અનેક દેશોની મદદ હથિયારો સહીત ફાઈટર જેટ પણ યુક્રેને મોકલાશે યુેસ,જર્મની ,ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈયું દેશ પણ કરશે મદદ   દિલ્હીઃ- રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને લઈને નિશ્વભરના દેશો હવે યુક્રેનને સાથ સહકાર આપવા આગળ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે યુક્રેનને અનેક દેશઓ હથિયારોની પણ મદદ મોકલવા માટે રાજી થાય છે, આ […]

યુક્રેનઃ રશિયાના હુમલામાં 352 નાગરિકોના મોતનો દાવો, કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવાયો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત 352 નાગરિકોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો કર્યો છે. દરમિયાન રાજધાની કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ યુક્રેનની સેના રશિયાન સૈન્યનો સામનો કરી રહી છે અને હજુ સુધી રાજધાની કિવથી […]

રશિયા વિરુદ્ધ વોટિંગમાં ભારત રહ્યું દૂર – કિવના મેયરનું નિવેદન, રશિયાની સેનાએ અમને ચારેબાજૂથી ઘેરી લીધા

રશિયા વિરુદ્ધ ભારત અને ચીને ન કર્યું વોટિંગ કિવના મેયરે જણાવી આપવીતી કહ્યું,રશિયન સેનાએ ચારે બાજૂથી અમને ઘેર્યા છે દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને આજે સતત પાંચમો દિવસ છે ત્યારે પણ રશિયા પાતાની સેના થકી યુક્રેન પર સલતત હુમલો કરાવી રહ્યું છે ,રશિયાની આ બાબતે વિશ્વભરમાં નિંદા થી રહી છે, જો કે ભારત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code