1. Home
  2. Tag "russia"

એ વર્ષ કે જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળની અખાતમાં માત આપી

ભારત પાકિસ્તાનનું યુદ્ધ બાંગ્લાદેશને અલગ કરાવવાની વાત રશિયાએ અમેરિકાને આપી હતી માત દિલ્હી:રશિયા આર્થિક રીતે કદાચ એટલું મજબૂત ન હોય પણ આજે પણ એનામાં એવી તાકાત છે કે,તે અમેરિકાને કોઈપણ સ્તર પર ટક્કર આપી શકે છે. આજથી 50 વર્ષ પહેલા પણ આવું જ કંઇક બન્યું હતું કે,જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળના અખાતમાં હાર આપી હતી. જાણકારી […]

રશિયાના 8 હેલિકોપ્ટર, 14 વિમાન અને 102 ટેન્ક નષ્ટ: યુક્રેનનો દાવો

રશિયાના અનેક હથિયાર તબાહ યુક્રેનની સેનાએ કર્યો દાવો 14 ફાઈટર જેટ્સ, 8 હેલિકોપ્ટર તબાહ દિલ્હી :રશિયા અને યુક્રેન વચ્ચે જે ધમાલ ચાલી રહી છે તેને લઈને હવે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે. યુક્રેનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,તેઓએ અત્યાર સુધીમાં રશિયાના 14 વિમાન, 8 હેલિકોપ્ટર અને 102 ટેન્ક […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ ભારત-પાકિસ્તાન સહિત અનેક દેશોની સરહદો ઉપર વર્ષોથી તણાવ ભરી સ્થિતિ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરીને યુક્રેનને સમર્થન આપ્યું છે. જ્યારે ચીન અને પાકિસ્તાને રશિયાને સમર્થન આપ્યું છે. જ્યારે ભારત સહિત આંગળીને વેઢે ગણી શકાય એટલા દેશો જ હિંસાનો વિરોધ કરીને શાંતિથી વાતચીતથી નિકાલ […]

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ભારતીય શેર બજાર ઉપર ભારે અસર

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને પગલે એક અઠવાડિયયાથી શેર બજારમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સેંસેક્સ અને નિફ્ટી સહિત દુનિયાભરના શેર બજારો માં યુદ્ધના સંકટને પગલે તુટ્યાં છે. બીએસઈ સેંસેક્સ 18મી ફેબ્રુઆરીએ 57832.97 અંક ઉપર બંધ રહ્યું હતું. સેંસેક્સ 25મી ફેબ્રુઆરીએ 55,858.52 અંકના સ્તર ઉપર બંધ રહ્યું હતું. પાંચ સત્રમાં કુલ 1974.45 […]

રશિયા અને યુક્રેન જેવા દેશોમાં મેડિકલ અભ્યાસ કરવાના છે આ ફાયદા

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સૌથી વધારે ચિંતા ભારતને છે. ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સહિસલામત બહાર કાઢવાનું આપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય કે, ભારતમાં અનેક મેડકલ કોલેજો છે તેમ છતા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ […]

રશિયાના હુમલામાં બાળકો સહિત 198 નાગરિકોના મૃત્યુનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 198 વ્યક્તિઓના મોત થયા હોવાનો યુક્રેન સરકારે દાવો કર્યો છે. યુક્રેનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1115 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાં […]

રશિયા સાથે યુદ્ધ માટે સાથી દેશો હથિયાર મોકલતા હોવાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો યુક્રેનના સૈનિકો જવાબ આપી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દાવો કર્યો હતો કે, રશિયા સામે યુદ્ધ માયે સાથી દેશો હથિયાર મોકલી રહ્યાં હતા. તેમજ રાષ્ટ્રપતિએ સેનાના સરન્ડરની વાતને નકારી હતી. આ ઉપરાંત યુક્રેન દ્વારા ઈયુના સભ્યપદની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયનના રાષ્ટ્રપતિ વલોદિમીર જેલેંસ્કીને યુએસ સરકાર […]

યુક્રેનના મેલિટોપોલ શહેર ઉપર કબજાનો રશિયાનો દાવો, કિવના માર્ગો ઉપર સૈન્ય યુદ્ધ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ચુકી છે. કિવના માર્ગો ઉપર બંને દેશની સેના વચ્ચે યુદ્ધ જામ્યું છે. 3 દિવસથી રશિયાની સેના યુક્રેન ઉપર ચારેય તરફથી હુમલા કરી રહ્યું છે. યુક્રેન સેના રશિયન સેનાને વળતો જવાબ આપી રહી હોવાથી કિવ ઉપર હજુ સુધી રશિયા […]

UNSCમાં યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીની નિંદા કરતા પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવરનો કર્યો ઉપયોગ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 11 સભ્યોએ ઠરાવની તરફેણમાં કર્યું મતદાન ભારત, ચીન અને યુએઈ મતદાનથી રહ્યાં દૂર ભારતે હુમલાની નિંદા કરી વાતચીતથી ઉકેલ શોધવા કરી અપીલ નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયન હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા દરમિયાન યુક્રેન સામે રશિયાએ કરેલી કામગીરીની નિંદા કરતા પ્રસ્તાવ ઉપર રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવા સૂચનો  -સ્થિતિ ગંભીર હોવાથી જાણ કર્યા વિના બોર્ડર ચેક પોસ્ટ પર ન જવા જણાવાયું

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી બોર્ડ ચેક પોસ્ટ પર જાણ કર્યા વિના ન જવાનું કહેવાયું બોર્ડર ચેક પોસ્ટ પર સ્થિતિ ગંભીર   દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નવી ગાઈડલાઈન જારી કરી છે જેથી કરીને ભારતીય લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code