1. Home
  2. Tag "russia"

રશિયા પર પ્રતિબંધો – યુએસ, યુકે અને ઈયુ સહીતના આ દેશોએ લગાવ્યા આકરા પ્રતિબંધો

રશિયા પર અનેક દેશઓએ લગાવ્યા પ્રતિબંધો યુએસ,યુકે સહીતના દેશો એ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે ત્યારે હવે રશિયાની વિશ્વભરમા નિંદા થઈ રહી છે, અનેક લોકો રશિયાના આ વલણ પર નારાજ જોવા મળે છે,યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ વિશ્વના ઘણા દેશો મોસ્કો પર સતત કડક પ્રતિબંધો લાદી રહ્યા […]

રશિયા-યુક્રેન શાંતિ માટે સહમત, હજારો કરોડોના નુક્સાન બાદ પણ વાતાવરણ તો યુદ્ધ જેવું જ

રશિયા યુક્રેન વિવાદ રશિયા યુક્રેન શાંતિ માટે સહમત પણ યુદ્ઘ જેવું વાતાવરણ તો યથાવત જ દિલ્હી: યુક્રેન પર બે દિવસ સુધી કરવામાં આવેલા હુમલા બાદ હવે રશિયા શાંતિ માટે સહમત થયું છે. અત્યાર સુધીમાં હજારો કરોડોનું નુક્સાન પણ થયું છે, ત્યારે મંત્રણાના અહેવાલો વચ્ચે પણ રશિયાએ કીવ પર કબજો જમાવવા આગેકૂચ ચાલુ રાખી છે. બીજીબાજુ […]

રશિયામાં ફેસબુક પર આશિંક પ્રતિબંધની કરી જાહેરાત

રશિયાએ ફેસબૂક પર પ્રતિબંધ મૂક્યો વિતેલા દિવસે આશિંક પ્રતિબંધની કરી જાહેરાત   દિલ્હી- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે વિશ્વભરમાં બન્ને દેશો વચ્ચેના તણાવની ચર્ચાઓ જોરશોરમાં છે, યુક્રેનના રાષ્ટ્રપતિ એ પોતે એકલા પડી ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે આ સમગ્ર સ્થિતિ વચ્ચે રશિયાએ ફેસબૂક બેન કર્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાએ ફેસબુક પર આંશિક […]

યુક્રેન પર સંકટ- રશિયાના રાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક યોજી, કહ્યું યુક્રેન પર કબ્જો નહી કરીએ

રશિયાના પાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક કરી યુક્રેન પર કબજો નહી કરીએ – રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુક્રેનના હાલ બેહાલ કર્યા છે, સતત વિશ્વભરમાં આ બન્ને દેશોના તણાવની સ્થિતિની ચર્ચાઓ ચાલી રહી છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ એવું નિવેદન આપ્યું હતુ કે અમે રશિયા સાથેની લડાઈમાં એકલા હતા અને આજે પણ એકલા જ […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. જો કે, આ યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડ ઉપર દુનિયાના તમામ દેશોની નજર મંડાયેલી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે લંબાણપૂર્વકની ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની દિશામાં ભારતના પ્રયાસો

નવી દિલ્હીઃ રશિયાના હુમલા પર ભારતના વલણ પર યુક્રેને અસંતોષ વ્યક્ત કર્યો હતો. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે અમે ભારતના વલણથી અત્યંત નિરાશ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત અમારી બાજુ વધુ મજબૂત રીતે રજૂ કરશે. પોલિખાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનું કદ મોટું છે અને અમે આશા રાખીએ છીએ કે પીએમ નરેન્દ્ર […]

યુક્રેન સામેની રશિયાની સૈન્ય કાર્યવાહીને પાકિસ્તાન બાદ ચીનનું સમર્થન

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. રશિયાની કાર્યવાહી સામે અમેરિકા અને યુકે સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં યુકેએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યાં છે. બીજી તરફ રશિયાની સૈન્ય કાર્યવાહીનું પાકિસ્તાન બાદ હવે ચીને પણ સમર્થન કર્યું હોવાનું જાણવા મળે છે. ચીને રશિયા ઉપર લગાવેલા ઘઉં આયાત […]

યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીમાં 137 વ્યક્તિઓના મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી લાચાર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ પણ હાથ અધ્ધર કરી લીધા છે. જેથી જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા સાથેની લડાઈમાં અમને એકલા છોડી દેવાયાં છે. તેમણે દાવો કર્યો છે કે, રશિયાના હુમલામાં યુક્રેનના 137 લોકોના મોત થયાં છે. જ્યારે 317 લોકો ઈજાગ્રસ્ત […]

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આક્રમણકારીઃ જો બાઈડનને લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે પણ દેશો રશિયન નેતા વ્લાદિમીર પુતિનના યુક્રેન પરના આક્રમણને સમર્થન આપે છે તે તેમના સંગઠનથી કલંકિત થશે. જો બિડેનના આ શબ્દો ખાસ કરીને પાકિસ્તાન માટે છે, પીએમ ઈમરાન ખાન પુતિને યુક્રેન પર હુમલો […]

ક્રુડ તેલના ભાવ $105/બેરલ, 2014 બાદનો સૌથી વધારે ભાવ

રશિયા-યુક્રેન યુદ્ધની આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર ક્રુડ ઓઈલના ભાવ $105/બેરલ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની સંભાવના દિલ્હી: રશિયા ક્રુડ તેલનું બીજું મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. તે પોતાનું મોટાભાગનું ક્રુડ તેલ યુરોપની રિફાઈનરીઓને વેચે છે. આ ઉપરાંત કુદરતી ગેસનો પણ મોટો પૂરવઠેદાર દેશ છે. રશિયા પોતાના ગેસનો 35 ટકા પૂરવઠો યુરોપના દેશોને કરે છે. પણ રશિયા દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code