1. Home
  2. Tag "russia"

યુક્રેનના રાષ્ટ્રપતિનું દર્દ છલકાયું,કહ્યું, ‘રશિયા સામેની લડાઈમાં અમે એકલા પડ્યા’

રશિયાના રાષ્ટ્રપતિનું દર્દ છલકાયું કહ્યું રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડ્યા   દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ વિશ્વભરમાંમ આ હુમલાઓની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિનું પણ દર્દ છલકાયું હતું ,તેમણે પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે રશિયા સાથેથી લડાઈમાં અમને એકલા છોડી દેવાયા છે. આ સંકટની સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ […]

યુક્રેન-રશિયા સંકટ વચ્ચે 1 લાખ જેટલા લોકોએ યુક્રેનથી સ્થળાંતર કર્યું

યુક્રેનમાં ભયનો માહોલ અત્યાર સુધી 1 લાખ જેટલા લોકોએ દેશ છોડ્યો રશિયાનું યુક્રેન પ્રત્યે આક્રમક વલણ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકા તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો હતો કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર ભયાનક હુમલો કરી શકે છે, ત્યારે વિતેલા દિવસે આ વાત સાચી સાબિત થયેલી જોવા મળી રહી છે, રશિયાએ પોતાના સૈનિકો અને […]

NATO અને અમેરિકાનો યુક્રેનને સીધો જવાબ આપ્યો, રશિયા સામે લડવા સૈન્ય મોકલીને મદદ નહીં કરવામાં આવે

યુક્રેનની સાથે વિશ્વાસઘાત જેવી સ્થિતિ અમેરિકા અને NATO તરફથી ન મળી મદદ રશિયા સામે પોતાના સૈન્યને મોકલવાનો કર્યો ઈનકાર દિલ્હી: રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે અને રશિયાએ આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે તેવી અમેરિકા અને નાટો ચેતવણી આપી રહ્યા અને રશિયાએ યુક્રેન પર હુમલો કરી પણ […]

યુક્રેનનો દાવો, અમે રશિયાના અનેક સૈનિકોને બંદી બનાવ્યા, 50 ઠાર કર્યા અને 450 યુક્રેનિયન લોકોના મોત

રશિયા-યુક્રેનનો વિવાદ રશિયાએ કર્યો યુક્રેન પર હુમલો બંને દેશોને કરોડોનું નુક્સાન દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અતિભયંકર સમાચાર આવી રહ્યા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં રશિયાના લગભગ 50 સૈનિકોને ઠાર કર્યા છે, કેટલાક લોકોને બંદી બનાવ્યા છે અને અમારા 450 જેટલા […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને ભારત પાસે માગી મદદ

નવી દિલ્હીઃ ભારતની પ્રશંસા કરીને યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનમાં રશિયા સાથે ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ભારતનું સમર્થન માંગ્યું છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પોલિખાએ કહ્યું કે, ભૂલશો નહીં કે ભારત ઘણા વર્ષોથી બિન-જોડાણવાદી ચળવળનું નેતા હતું. બિન-જોડાણવાદી ચળવળની રચના શીત યુદ્ધના યુગ દરમિયાન માત્ર વિશ્વના તણાવને રોકવા માટે કરવામાં આવી હતી. તે […]

રશિયાના 50 જવાનોને ઠાર માર્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો છે. તેમજ મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનએ દાવો કર્યો છે કે, તેણે રશિયાના ડઝનો સૈનિક માર્યાં છે. યુક્રેની સેનાએ અત્યાર સુધીમાં 50 ફોર્સેજને ઠાર માર્યાં છે. તેમજ છ યુદ્ધ જહાજને પણ તોડી પાડવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી […]

યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ નોટા દેશોની બેઠક, કાર્યવાહીનો કરાયો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાની અમેરિકા સહિતના દેશોએ નીંદા કરી છે. દરમિયાન નાટો દેશોએ રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠક મળી હતી. જેમાં કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નાટોએ કહ્યું […]

રશિયાને હુમલો રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની અપીલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને હુમલાની નિંદા કરી

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહીની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્રએ રશિયાને આ હુમલો રોકવાની અપીલ કરી હતી. આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક પણ યોજાઈ હતી, યુક્રેનના પ્રતિનિધિએ બેઠકમાં હાજર તમામ દેશોને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિએ ઓન રેકોર્ડ યુદ્ધની જાહેરાત કરી છે. આ યુદ્ધને રોકવાની જવાબદારી આ સંસ્થાની […]

રશિયા ત્રણ તરફથી હુમલા કરી રહ્યાનો યુક્રેનને દાવો, યુદ્ધ અટકાવવા કરાઈ અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનની રાજધાની કિવ ઉપર મિસાઈલથી હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. રશિયાના જવાનો ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘુસી રહ્યાં છે. બોર્ડર ઉપર બે લાખથી વધારે રશિયાએ જવાનોને તૈનાત કર્યાં છે. દરમિયાન યુક્રેને કહ્યું હતું કે, […]

યુક્રેનની સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી સૈન્ય કાર્યવાહીની જાહેરાત

યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ ટાળવુ અશકયઃ પુતિન યુક્રેનના સૈનિકોને હથિયાર હેઠા મુકીને ઘરે જતુ રહેવા કહેવાયુ રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત સાથે આપી ધમકી નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા હવે યુદ્ધની ખુબ જ નજીક પહોંચી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને ટાળી શકાશે નહીં. પુતિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code