1. Home
  2. Tag "russia"

શું છે ISIS-K, જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ પર વરસાવ્યો છે કેર, રશિયા સાથે દુશ્મનીનું મૂળ શું?

નવી દિલ્હી: રશિયાની રાજધાની મોસ્કોમાં એક મ્યૂઝિક કન્સર્ટ દરમિયાન આતંકવાદી હુમલામાં 60થી વધારે લોકોના મોત નીપજ્યા છે અને 145 લોકો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ-કેએ આની જવાબદારી લીધી છે. આતંકી સંગઠને કહ્યુ છે કે તેણે ખ્રિસ્તીઓની ભીડને મારી નાખી છે. સૈન્ય વર્દીમાં સમારંભ સ્થાન પર પહોંચેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ બોમ્બ વિસ્ફોટ પણ […]

રશિયાઃ વ્લાદિમીર પુતિન પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને ફરી એકવાર મોટી જીત મેળવી છે. રાષ્ટ્રપતિ પદ જીત્યા પછી, પુતિને કહ્યું કે ફેબ્રુઆરીમાં આર્કટિક જેલમાં વિપક્ષી નેતાના આકસ્મિક મૃત્યુ પહેલા તેઓ એલેક્સી નેવલની સાથે જોડાયેલા કેદીઓની અદલાબદલી માટે સંમત થયા હતા. નવલ્નીના મૃત્યુને દુ:ખદ ઘટના ગણાવતા પુતિને કહ્યું કે જેલોમાં અન્ય કેદીઓના મૃત્યુના કિસ્સા પણ છે. આ પહેલા […]

રશિયા અવકાશમાં ન્યુક્લિયર પાવર યુનિટ સ્થાપિત કરશે

નવી દિલ્હીઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં સરકારી અધિકારીઓ સાથેની ચર્ચા દરમિયાન અવકાશમાં પરમાણુ પાવર યુનિટના વિકાસ સહિત અવકાશ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો. સરકારી સભ્યો સાથેની બેઠકમાં, પુતિને રશિયાની ક્ષમતાઓ અને અનામત વિશે વાત કરી, તેમણે આ ક્ષમતાઓના ઉદાહરણ તરીકે અવકાશ કામગીરી માટે બનાવાયેલ ન્યુક્લિયર પાવર યુનિટનો ખાસ ઉલ્લેખ કર્યો […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

ભારત અને રશિયા વચ્ચે નોર્થ સી રુટ પર થઈ વાટાઘાટો, ગેમચેન્જર સાબિત થઈ શકે છે આ સમુદ્રી માર્ગ

નવી દિલ્હી : રશિયાના સરકારી એટોમિક એનર્જી કોર્પોરેશન રોસાતોમના સીઈઓએ ખુલાસો કર્યો છે કે ભારત અને રશિયા વચ્ચે થર્મોન્યૂક્લિયર ફ્યૂઝન અને નોર્થ સી રુટને સંયુક્તપણે વિકસિત કરવાની વાત થઈ રહી છે. રોસાતોમના સીઈઓ એ. ઈ. લિખાચેવાએ કહ્યુ છે કે બારત અને રશિયાની વ્ચચે આગામી સમયમાં પરમાણુ તકનીકના ક્ષેત્રમાં સહયોગ વધવાની સંભાવના છે અને તેમાં બિનઊર્જા […]

યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું રશિયા, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો નિર્ણય

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને મોટી જાણકારી સામે આવી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી શક્યતા હતી, જેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા નિભાવી હતી. આ રિપોર્ટમાં 2 વરિષ્ઠ અધિકારીોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાને લઈને અમેરિકા તૈયારીઓમાં […]

રશિયાએ NATOની ધમકીના 24 કલાકની અંદર રશિયાએ કર્યું પરમાણુ મિસાઈલ પરીક્ષણ

નવી દિલ્હીઃ રશિયાએ પશ્ચિમી દેશો પર પરમાણુ હુમલાની ધમકી આપ્યાના 24 કલાકની અંદર પરમાણુ મિસાઈલ પરીક્ષણ કર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના કમાન્ડરોએ યાર્સ બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણની જાહેરાત કરી છે. રશિયન સરકારી મીડિયાએ એક વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં 50 હજાર કિલો અને 75 ફૂટની મિસાઈલનું મોબાઈલ લૉન્ચિંગ કરાયું હતું. આ પહેલા પુતિને અઢી […]

ભારત વિશ્વનો પ્રથમ હીરાનો ઉત્પાદક દેશ, હાલ સૌથી વધારે હિરાનું ઉત્પાદન રશિયામાં

હીરા કોને પસંદ નથી, જો કે તેને ખરીદવું દરેકની પહોંચમાં નથી. હીરાની કિંમત દરેક દેશમાં ઉંચી છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા દેશમાં સૌથી પહેલા હીરા મળ્યા હશે અને કયા દેશમાં સૌથી વધુ હીરા મળ્યા હશે. જો ના હોય તો ચાલો જણાવીએ. ભારત વિશ્વનો પ્રથમ હીરા ઉત્પાદક દેશ હતો. ચોથી સદીમાં […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વધુ એક વિરોધીનું મોત

લાંબા સમયથી જેલમાં હતો બંધ અગાઉ જેલમાંથી ગાયબ થયાની અટકળો વહેતી થઈ હતી નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વધુ એક વિરોધીનું મોત થયાનું જાણવા મળે છે. લાંબા સમયથી જેલમાં બંધ અલેક્સી નવેલનીનું મોત થયાનું જાણવા મળે છે. નવેલની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનો સૌથી વધારે આલોચક […]

ભારતને અમેરિકાના નેતૃત્વ પર ભરોસો નથી: નિક્કી હેલીનો પ્રેસિડેન્ટ બાઈડન પર કટાક્ષ

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આવી રહી છે. તેના કારણે રાજકીય નિવેદનબાજી પણ વધી છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં સામેલ નિક્કી હેલીએ ભારત પર મોટું નિવેદન આપ્યું છે. નિક્કી હેલીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડનનું નામ લીધા વગર કટાક્ષ કર્યો છે કે ભારત અમેરિકાની સાથે ભાગીદાર બનવા માંગે છે, પરંતુ હાલ તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code