1. Home
  2. Tag "russia"

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે FATFની કાર્યવાહી – રશિયાનું સભ્યપદ કર્યું રદ

યુક્રેન સાથે રશિયાના યુદ્ધને લઈને FATFની કાર્યવાહી FATF એ રશિયાનુ સદસ્ પદ રદ કર્યું દિલ્હીઃ- છેલ્લા એક વરક્ષથી રશિયા યુક્ેન સાથે યુદ્ધ કરી રહ્યું છે અનેક વખત હુમલાઓ કરીને યુક્રેનમાં તબાહી મચાવી છે ત્યારે હવે  ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ યુક્રેન સામે યુદ્ધ કરવા બદલ રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. FATFએ કહ્યું કે રશિયાની […]

UNમાં રશિયાને યુદ્ધ ખતમ કરવા અને સૈન્યને પીછે હટ કરવાનો પ્રસ્તાવ પસાર – જો કે ભારતે ન કર્યું મતદાન

રશિયા યુક્રેનમાંથી નીકળી જાય આ બબાતે યુએનમાં પ્રસ્તાવ પસાર ભારત મતદાનથી રહ્યું દૂર દિલ્હીઃ- છેલ્લા 1 વર્ષ જેટલા સમયગાળાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વર્તાઈ રહી છે યુક્રેનમાં રશિયાના હુમલાઓની બાબત સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ચૂકી છે અનેક વખત આ મામલે નિર્ણયો આપવામાં આવ્યા છે ત્યારે હવેયુએનમાં ફરી એક વખત રશિયાને યુક્રેનમાંથી બહાર નીકળવા […]

EU તરફથી રશિયાને વધુ એક ઝટકો,ટેક્સ હેવનની બ્લેકલિસ્ટમાં સામેલ

દિલ્હી:24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.કોઈપણ ઉશ્કેરણી વગર યુક્રેન પર રશિયાની આ આક્રમક કાર્યવાહી બાદ દુનિયાભરમાં રશિયાને અલગ કરી દીધું. અમેરિકા સહિત યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.હવે યુરોપિયન યુનિયન (EU) એ રશિયાને ટેક્સ હેવન બ્લેકલિસ્ટ લિસ્ટમાં મૂક્યું છે. અગાઉ, EU નાણા પ્રધાનોએ કહ્યું હતું […]

સક્ષક્ત ભારતઃ હિન્દુસ્તાન સાથે સંબંધ બંગાડવા નથી માગતા અમેરિકા અને રશિયા

નવી દિલ્હીઃ અમેરિકા અને રશિયા એક-બીજાથી વિરોધ છે. જેથી કોઈ દેશ રશિયા સાથે હોય તો અમેરિકા તેનાથી અંતર બનાવે છે. બીજી તરફ રશિયા પણ અમેરિકાના મિત્રોથી દૂર રહે છે. પરંતુ ભારત બંને દેશો સાથે સંબંધ સાચવવામાં સફળ રહ્યું છે.રશિયાનું કહેવું છે કે, તે ભારત માટે પાકિસ્તાનની કુર્બાની આપવા તૈયાર છે. બીજી તરફ અમેરિકાનું કહેવું છે […]

કિવ પર સૌથી મોટો હુમલો,રશિયાએ ડ્રોન વડે ઘણા વિસ્તારોને કર્યા નષ્ટ  

દિલ્હી:રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.તેમણે સોમવારે વહેલી સવારે જ્યારે લોકો સૂતા હતા ત્યારે કિવ પર 23 સ્વ-વિસ્ફોટક ડ્રોન લોન્ચ કર્યા.યુક્રેને તેને કિવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવીને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.જોકે કિવ વહીવટીતંત્ર દાવો કરે છે કે,તેણે 18 ડ્રોન તોડી પાડ્યા છે અને કોઈ મોટી જાનહાનિ થઈ […]

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ

નવી દિલ્હીઃ યુક્રેન સાથેના હુમલાને પગલે રશિયા સાથે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ આકરા પ્રતિબંધ લાદ્યાં હતા. જો કે, ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીને બંને દેશોના પ્રમુખોને સાથે બેસીને સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ટેલિફોનિક વાતચીતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખને […]

રશિયાએ યુક્રેનમાં ફરી મચાવી તબાહી,કિવ સહિત 3 શહેરોમાં મિસાઈલ છોડી

દિલ્હી:રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો છે.આ વખતે તેણે રાજધાની કિવ સહિત ત્રણ શહેરોને નિશાન બનાવ્યા છે.યુક્રેનના જે ત્રણ શહેરો પર રશિયાએ ઝડપી મિસાઇલો છોડી છે તેમાં કિવ,, દક્ષિણી ક્રિવીય રિહ અને નોર્થઇસ્ટ ખારકીવનો સમાવેશ થાય છે.સ્થાનિક યુક્રેનિયન સત્તાવાળાઓએ આ શહેરો પર હુમલાની જાણકારી આપી છે તેમણે દાવો કર્યો કે,રશિયાએ યુક્રેનના ઉર્જા સ્થાપનો […]

રશિયન તેલ પર G7 દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને ભારતે ન આપ્યું સમર્થન -રશિયાએ ભારતના નિર્ણને આવકાર્યો, કરી પ્રસંશા

રશિયન તેલ પર G7 દેશો દ્વારા લગાવાયો બેન ભારતે ન આપ્યું રુસને સમર્થન રશિયાએ ભારતના નિર્ણને આવકાર્યો, કરી પ્રસંશા દિલ્હીઃ- દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી રશઇયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હતી જેને લઈને વિશઅવના ઘણા દેશઓએ રશિયાની નિંદા પણ કરી ત્યારે હવે ભારતે માટે રશિયાએ પ્યારસંશા કરી છે વાત જાણે અમ છે કે  G-7 દેશો […]

રશિયામાં રિલીઝ થશે ‘પુષ્પા ધ રાઇઝ’,અલ્લુ અર્જુન ગ્રાન્ડ પ્રીમિયરમાં આપશે હાજરી

મુંબઈ:છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથની ફિલ્મોએ ધૂમ મચાવી છે. આવી જ એક ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’. જેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણો પ્રેમ મળ્યો છે.આ ફિલ્મ બ્લોકબસ્ટર છે.આ ફિલ્મ માટે ચાહકોમાં ગજબનો ક્રેઝ જોવા મળ્યો હતો.’પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં હતી.જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પહેલા […]

‘મિત્રતાથી વિશેષ બીજુ કઈ નથી હોતું’ – રુસ અને ભારતના મજબૂત સંબંધ પર રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે

મિત્રતાથી વિશેષ બીજુ કંઈ નથી- રશિયા ભારત રશિયાના સંબંધો પર ભારતવા રાજદૂતનું નિદેવદ દિલ્હીઃ- એક તરફ જ્યા રશિયા દ્રારા યુક્રેન પર હુમલાો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ,અમેરિકા સતત આ મામલે રશિયાને ફટકાર આપી રહ્યું છે તો બીજી તરફ ભારત અને રશિયાના સંબંધોમાં કોઈ પણ પ્રકારની તિરાડ આવી નથી રશિયા અને ભારતના સંબંધો જેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code