1. Home
  2. Tag "russian army"

રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીયોને પરત મોકલાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ રશિયન સેનામાં ફસાયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યા બાદ રશિયાએ રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીયોને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા ભારતીયોને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ડઝનબંધ ભારતીયો રશિયન સેનામાં ફસાયેલા છે અને ઘણા ભારતીયો મોરચે તૈનાત છે. રશિયાની […]

યુક્રેન ઉપર રશિયન સેનાએ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યાનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ 45 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનના વિવિધ શહેરો ઉપર બોમ્બથી સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન રશિયન સેનાએ કેટલાક સ્થળો ઉપર ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનો યુક્રેને આક્ષેપ કર્યો છે. યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 1500થી વધારે રશિયન જવાનો શહીદ થવાનો યુક્રેને દાવો કર્યો છે. રશિયા […]

યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયરનું રશિયન સૈન્યએ અપહરણ કર્યાનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને કથિત રીતે રશિયન સેનાએ અપહરણ કર્યાનું જાણવા મળે છે. મેયર દ્વારા રશિયન સેનાને સમર્થન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની નિંદા કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હતું કે, મેલિટોપોલના મેયરનું અપહરણ લોકતંત્રની વિરુધ્ધનો યુદ્ધ અપરાધ છે. હું આપને વિશ્વાસ અપાવુ છું કે તમામ લોકતાંત્રિક દેશોમાં 100 […]

રશિયન આર્મીના 12 હજાર જવાનોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ રશિયન સૈન્ય રાજધાની કિવ સહિતના શહેરો ઉપર બોમ્બમારો કરી રહ્યાં છે. દરમિયાન રશિયન સૈન્યના 12 હજાર જવાનોને મારવામાં આવ્યાં હોવાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત 317 ટેન્ક અને 1070 યુદ્ધ વિમાન તોડી પાડવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન કેનાડાના […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાન સેનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેને રશિયન સૈનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો કર્યો છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે, યુદ્ધમાં મેજર જનરલ વિતાલી ગેરાસિમોવનું મૃત્યું થયું છે. જો કે, રશિયા તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. એક […]

યુક્રેનના અનેક શહેરોમાં પ્રવેશી રશિયન સેના, 18થી 60 વર્ષના પુરુષોના દેશ છોડવા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયન સૈનિક હવે યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં પ્રવેશી ચુક્યાં છે. રશિયન સૈન્ય હવે સૂમી શહેર તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ કહ્યું છે કે, વહેલા કે મોડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code