યુરોપિયન દેશોએ રશિયન ગેસ ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઈએઃ ઝેલેન્સકી
નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ લિથુઆનિયાઈ સંસદને વિડિયો સંબોધનમાં કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનએ રશિયન તેલ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. પ્રતિબંધોના છઠ્ઠા પેકેજમાં રશિયન તેલ પરના પ્રતિબંધોનો સમાવેશ થવો જોઈએ, જ્યારે યુરોપિયન દેશોએ રશિયન ગેસની આયાત રોકવા માટે સમયમર્યાદા સ્થાપિત કરવી જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી રશિયા વિરુદ્ધ વિશ્વનો અભિપ્રાય તૈયાર કરવા માટે સતત […]