અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચે મનાલીથી ડ્રગ્સના કેસના આરોપી રશિયન નાગરિકને દબોચી લીધો
અમદાવાદઃ દેશના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરીમાં સંડાવાયેલા અને ડુપ્લીકેટ વિઝા બનાવીને વિવિધ વિસ્તારોમાં રહેતા રશિયન નાગરિકને મનાલીથી અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વિદેશથી મંગાવવામાં આવેલા 20 પેકેટ ડ્રગ કેસમાં […]