ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરશે ‘પાનાસિયા બાયોટેક’ – આ માટે DGCI એ આપી મંજૂરી
સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન નૈનેસિયા બાયોટેક કરશે DGCI એ કંપનીને ઉત્પાદન માટે આપી મંજૂરી દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં વેક્સિનની ખૂબજ અનિવાર્યતા સર્જાઈ છે, વેક્સિન એક એવું હથિયાર સાબિત થયુ છે જે કોરોના સામેની જંગી લડતમાં રક્ષણ પરુ પાડે છે, ત્યારે હવે વેક્સિનની હરોળમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિન પણ આ જંગી લડતમાં ટૂંક સમયમાં […]