1. Home
  2. Tag "S. Jayashankar"

‘પાકિસ્તાનથી PoK ખાલી કરાવવાનો મુદ્દો હજુ ઉકેલાયો નથી’: એસ.જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ખાલી કરવાનો મુદ્દો હવે પાકિસ્તાન સાથે ઉકેલવો પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સીમા પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના પગલાંના ચોક્કસ પરિણામો આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 79મા સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર એક જ મુદ્દો […]

એસ.જયશંકરે બીજી G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં વૈશ્વિક શાસન સુધારણાના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોર્યું

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે બીજી G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં વૈશ્વિક શાસન સુધારણાના મહત્વના પાસાઓને સંબોધિત કર્યા હતા, જે ન્યૂયોર્કમાં 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હાંસિયામાં યોજાઈ હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, જનરલ એસેમ્બલીના પ્રમુખ ફિલેમોન યાંગ અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સહિત ઘણા નેતાઓએ […]

અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત સામેલ નથી થાયઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે, ભારત આ યુદ્ધ અંગે પોતાના સ્ટેન્ડ ઉપર મક્કમ છે અને હિંસા અટકાવીને વાતચીતથી સમસ્યાના ઉકેલ માટે અપીલ કરી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ્ર શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત […]

યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ […]

પ્રશાંત મહાસાગરના મુદ્દાને ગંભીરતાથી લેવા માટે યુરોપીયન દેશોને એસ.જયશંકરનું સૂચન

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરએ યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં કહ્યું હતું કે, પ્રશાંત મહાસાગરના મુદ્દાને તમામ લોકોએ ગંભીરતાથી લેવો જોઈએ. યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, પ્રશાંત મહાસાગરનો મુદ્દો યુરોપને પણ પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈસ્ટ-એશિયા સમિટ 2019ની સ્પીચનો પણ […]

વિદેશમંત્રી એસ.જયશંકર બે દિવસ માટે જ્યોર્જિયાના પ્રવાસે

વિદેશમંત્રી બે દિવસ માટે જ્યોર્જિયાના પ્રવાસે છેલ્લા કેટલાક દિવસોથી એસ.જયશંકર વિદેશોના પ્રવાસે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત દિલ્લી: કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર આજથી જ્યોર્જિયાની બે દિવસીય યાત્રા કરશે. તેઓ જ્યોર્જિયાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ડેવિડ ઝાલકાલિયાનીના નિમંત્રણ પર ત્યાં જશે. કોઇ ભારતીય વિદેશમંત્રીની સ્વતંત્ર જ્યોર્જિયાની આ પ્રથમ યાત્રા હશે. ડૉ.એસ જયશંકર જ્યોર્જિયાના વિદેશમંત્રી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code