સાબરમતી સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ કોરોનાથી સંક્રમિતઃ મુલાકાતો બંધ
અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાનો બીજો વેવ હવે તેના આખરી તબક્કામાં છે. કોરોના દર્દીઓ પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે હવે સાબરમતી મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યુ છે. જેલના 81 જેટલા કેદીઓનું સંક્રમણ થતા કેદીઓની તેમના પરિવારો સાથેની મુલાકાતો બંધ […]