PMએ લોકાર્પણ કર્યા બાદ રવિવારે સાબરમતીના ફુટ બ્રીજનો નજારો માણવા લોકો ઉમટી પડ્યાં
અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરનો અટલ ફૂટબ્રીજ આઈકોનિક છે. શનિવારે સાંજે અટલ ફુટબ્રીજનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયા બાદ રવિવારે બ્રીજના નજારાને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. એક સમયે લોકોની એટલી બધી ભીડ વધી ગઈ કે લોકોના પ્રવેશ પર નિયંત્રણ મુકીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલો […]