સાબરમતી ગાંધી આશ્રમને પાચ એકર જમીન છોડીને બાકીની 55 એકરમાં રિ-ડેવલોપ કરાશે,
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ગાંધી આશ્રમ સંદર્ભે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ સંદર્ભે કરેલી અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે કે, પાંચ એકર જે ગાંધી આશ્રમની મુખ્ય જગ્યા છે તેને યથાવત પરિસ્થિતિમાં રાખવામાં આવશે. જ્યારે બાકીની 55 એકર જગ્યાને રિ-ડેવલોપ કરવાની મંજૂરી મળી ગઈ […]