અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ યોજનાને ગાંધીનગર સુધી લંબાવાશે
અમદાવાદઃ રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વિઝનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ફેઝ 3માં ગિફ્ટ સીટી નજીક ટુંક સમયમાં શરુ કરાશે. રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિમી જેટલી થશે. જાહેર પરિવહન વિભાગ દ્વારા નવી બસો મુસવાની સાથે બસ સ્ટેન્ડનું નવીનીકરણ […]