નવરાત્રિના ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી ખાવાથી મળશે આ ફાયદા
આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે.ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે તમે સાબુદાણાની ખીચડીને આહારમાં સામેલ કરી શકો છો. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે. આવો જાણીએ સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા. સાબુદાણામાં આયર્ન, વિટામિન બી6 અને કોપર ભરપૂર […]