1. Home
  2. Tag "sachin tendulkar"

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સચિનનો રેકોર્ડ તોડવો કોઈ પણ ખેલાડી માટે હાલની સ્થિતિએ અશક્ય

ભારતીય ક્રિકેટ ચીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, અહીં બને દેશની ટીમો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996માં થઈ હતી. તે પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં કુલ 56 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 24 વખત જીત મેળવી છે અને કાંગારૂ ટીમ 20 વખત જીતી છે. 28 વર્ષથી આ ટ્રોફી […]

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલરે સચિન તેંડુલકરને બેટીંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા સૂચન કર્યું હતું

પોતાની શાનદાર બેટિંગથી મહાન બોલરોને ઘૂંટણિયે લાવનાર સચિન તેંડુલકર પોતે બોલર બનવા માંગતો હતો. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સચિન તેંડુલકરને ફાસ્ટ બોલર બનવાની ઈચ્છા હતી. તેની આ ઈચ્છા સાથે તેંડુલકર મુંબઈથી ચેન્નાઈ પેસ એકેડમી પહોંચી ગયો હતો. સચિનને આ પેસ એકેડમીમાં ટર્નિંગ પોઈન્ટ મળ્યો, ત્યારબાદ તેણે પોતાનું તમામ ધ્યાન બોલિંગ પર નહીં બેટિંગ પર કેન્દ્રિત કર્યું. […]

સચિન તેંડુલકરે બે દાયકા પહેલા બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ફટકાર્યાં હતા સૌથી વધારે રન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટ કેરિયરમાં અનેક રોકેર્ડ બનાવ્યાં છે, તેંડુલકરે બનાવેલા મોટાભાગના રેકોર્ડ તોડવા માટે હાલની સ્થિતિ તોડવા અશક્ય લાગી રહ્યાં છે. સચિન તેંડુલકર ODI અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ શું તમે જાણો છો કે માસ્ટર બ્લાસ્ટરનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર કયો છે? ભારતીય ટીમ […]

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે NCPA લૉનમાં રાખવામાં આવ્યો, સચિન તેંડુલકરે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ, 10 ઓક્ટોબર. પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે તેમના ઘરેથી દક્ષિણ મુંબઈમાં ‘નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ’ (NCPA)માં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરશે. તેમના પાર્થિવ દેહને સફેદ ફૂલોથી શણગારેલા વાહનમાં NCPA લઈ જવામાં આવ્યો હતો. NCPAથી થોડાક કિલોમીટર દૂર ટાટાના ઘરથી વાહન નીકળે તે પહેલાં મુંબઈ પોલીસ […]

દેશભરમાં ફાઈનલ મેચને લઈને ઉત્સાહ,અમદાવાદ પહોંચેલા સચિન તેંડુલકરે કહી આ વાત

અમદાવાદ :વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો 20 વર્ષ બાદ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આમને-સામને છે.આવી સ્થિતિમાં દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. આટલું જ નહીં દેશના અલગ-અલગ ભાગોમાં યજ્ઞ હવનથી લઈને નમાઝ અને દુઆઓ કરવામાં આવી […]

વર્લ્ડ કપ 2023માં સચિન તેંડુલકરની એન્ટ્રી, ICC તરફથી મળી મોટી જવાબદારી

મુંબઈ: ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા પૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને ICC તરફથી મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં તેને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સચિન તેંડુલકર ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઉતરશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]

સચિન તેંડુલકર ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અને શિક્ષણના નેશનલ આઈકન તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન રમેશ તેંડુલકર ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની હાજરીમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ત્રણ વર્ષના સમયગાળા માટે ક્રિકેટના દિગ્ગજ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સહયોગ આગામી […]

ભારત બની શકે છે ચેમ્પિયન,સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન

મુંબઈ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ 7 જૂને ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. ફાઈનલ પહેલા ઓવલ પીચને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ લેજેન્ડ સચિન તેંડુલકરે પણ પીચને ભારતીય સ્પિનરો માટે અનુકૂળ ગણાવી છે. આવી સ્થિતિમાં તેણે કહ્યું છે કે ભારતના બંને સ્પિનરોને ઓવલ પીચથી ઘણો ફાયદો થવાનો છે. જેના […]

સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો,જાણો શું છે કારણ

સચિન તેંડુલકરે કેસ દાખલ કર્યો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતો સામે કેસ  મુંબઈ : ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો હતો. ઈન્ટરનેટ પર ચાલી રહેલી નકલી જાહેરાતોમાં સચિનના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરવાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. તેંડુલકર વતી નોંધાયેલા કેસમાં એવું કહેવામાં […]

IPL 2023: સચિન તેંડુલકરે કંઈક આ રીતે પુત્ર અર્જુનની કરી પ્રશંસા,સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

મુંબઈ : સુપ્રસિદ્ધ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને IPLમાં તેની પ્રથમ વિકેટ લીધી અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે મુંબઈ ઈન્ડિયન્સની 14 રને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. અર્જુને રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં આઈપીએલની શરૂઆત કરી હતી.આનાથી તે અને સચિન ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પ્રથમ પિતા-પુત્રની જોડી બની. જોકે, 23 વર્ષીય ખેલાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code