1. Home
  2. Tag "Safe"

કોઈપણ વાહનને સુરક્ષિત રીતે ઓવરટેક કરી શકશો, બસ આ પાંચ ખાસ ટિપ્સ યાદ રાખો

દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પણ એક મોટું કારણ એ છે કે મોટાભાગના અકસ્માતોમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવું એ મુખ્ય કારણ છે. જો વાહનચાલકો રોડ પર ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે તો અકસ્માતો ઘટાડી શકાય છે. આટલી મોટી ભૂલ ના કરો રસ્તા પર સુરક્ષિત રીતે […]

શું ખરેખર ત્વચાને સુરક્ષિત રાખે છે સનસ્ક્રીન ગોળીઓ? જાણો તેને લેવું કેટલું ખતરનાક…

ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે આવું તો સાંભળ્યું હશે, પણ સનસ્ક્રીન ટેબ્લેટ લેવાથી તમે તમારી ત્વચાને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવી શકો છો. આ સાંભળીને તમને થોડીવાર માટે હેરાન થશો. ઘણા રિસર્ચર અને ડોકટરોના મતે, સૂર્યના કિરણોથી સુરક્ષા માટે માત્ર સનસ્ક્રીન ગોળીઓ લેવી યોગ્ય નથી. આ સિવાય તમારે સનસ્ક્રીન પણ લગાવવું પડશે. […]

વરસાદમાં ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરવું કેટલું સેફ? જાણો સાચો જવાબ

છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતીય બજારમાં ઈવી વાહનોની માંગ અને વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે. હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ છે. વરસાદ દરમિયાન ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવી સેફ છે કે પછી તેનાથી કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે. • વરસાદમાં લેક્ટ્રિક કાર ચાર્જ કરવી મુશ્કેલ વરસાદની મોસમમાં ઇલેક્ટ્રિક […]

સુરક્ષિત બાઇક રાઇડિંગ માટે આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર મોટી દુર્ઘટના થઇ શકે છે

મોટાભાગના યુવાનો બાઇક ચલાવવાનું પસંદ કરે છે. પરંતુ વધુ ઝડપે અથવા બેદરકારીપૂર્વક બાઇક ચલાવવી ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી, બાઇક ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બ્રેક લો: જો તમે બાઇક દ્વારા લાંબા અંતરે જતા હોવ અને વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ, તો 20-25 કિલોમીટર ચાલ્યા પછી ચોક્કસપણે સમજો કે બાઇક ચલાવવું મુશ્કેલ […]

ચોમાસામાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ ટિપ્સને ના કરો નજરઅંદાજ, નહીં તો થઈ શકે છે અકસ્માત

દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું ચાલું થઈ ગયું છે. આવતા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે અને તેજ વરસાદ પડશે. પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ખુબ ભરાઈ જાય છે. એવામાં ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. ચોમાસામાં ગાડી સાવધાનીથી ચલાવવી જોઈએ. નાની ભૂલ પણ ઘણી વાર વધારે નુકશાન કરી શકે છે. જાણીએ ચોમાસામાં ડ્રીવિંગ કરતી વખતે કઈં […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

થાઇરોઇડ રોગમાં કઈ વસ્તુઓ ખાવી સલામત છે? જાણો

વજન વધવા અને ઘટાડવા ઉપરાંત, થાઈરોઈડમાં ઘણીવાર અન્ય ઘણા લક્ષણો હોય છે જે શરીર પર દેખાય છે. આ રોગને હળવાશથી લેવો અને તેની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે. થાઈરોઈડનો રોગ એવો છે કે જ્યારે તે થાય છે ત્યારે માત્ર વજન વધે છે કે ઘટે છે, પરંતુ તે પોતાની સાથે તણાવ, PCOD, PCOS, ઊંઘનો […]

રાજ્યના 23 લાખ વિદ્યાર્થીઓને ટિટેનસ અને ડિપ્થેરીયાની રસીથી સુરક્ષિત કરાશે

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી TD-ટિટેનસ(ધનુર) અને ડિપ્થેરીયા રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરની જે.એમ. ચૌધરી કન્યા વિદ્યાલયમાં વર્ષ 2023 ના TD રસીકરણ અભિયાનના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોનું રસીકરણ કરીને સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. ઘોરણ 5 અને 10 મા […]

અમરેલીઃ સુવિધાઓથી સજ્જ માર્કેટીંગ યાર્ડથી ખેડૂતો-વેપારીઓને રાહત, કમોમસી વરસાદથી જણસ સલામત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલી કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કેરી સહિતના પાકનું વેચાણ કરવા માટે મુક્યાં હતા. અનેક સ્થળો ઉપર માર્કેટ યાર્ડમાં પાકને નુકશાની થયાનું સામે આવ્યું હતું. જો કે, અમરેલીમાં વિશેષ સુવિધા સજ્જ માર્કેટ યાર્ડ ઉભુ કરાયું છે, જેમાં કમોમીસ […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code