ગુસ્સા અને લાગણીમાં આવીને અંગત જીવનની આ કેટલીક એવી વાતો જે ક્યારે બીજાઓ સાથે ન કરવી શેર
ગુસ્સામાં ક્યારેય નિર્ણય ન લેવો જોઈએ ખુશ હોઈએ ત્યારે કોઈને વાયદો ન કરવો પોતાના અંગત જીવનની વાતો પોતા સિમિત રાખવી જોઈએ માણસ જાત ખૂબ જ ભાવુક હોઈ છે,ઘણી વખતે ઈમોશનમાં વહીને ન કહેવાની વાતો કેટલાક લોકોને કરી બેસે છે છેવટે એક વખત એવો સમય આવી જાય છે કે તેને આ વાત પર પસ્તાવો થાય છે, […]