સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા
ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલને નેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોર્ચ્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. નવાઈની વાત […]