28મી એપ્રિલના રોજ કેમ ઉજવવામાં આવે છે, ‘Safety and Health at work’ જાણો..
દર વર્ષ 28 એપ્રિલના રોજ વિશ્વ સ્તર પર વ્યાવસાયિક અકસ્માત અને બિમારીઓના નિવારણ માટે કાર્યસ્થળ પર World Day for Safety and Health at work એટલે કે સુરક્ષા અને આરોગ્ય માટે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનો અર્થ છે કે, દરેક ઓફિસ કે કાર્યસ્થળ પર તમામ કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્યનો વિશેષ ધ્યાન આપો, જેથી કોઈને […]