SAI દ્વારા જાહેર ભંડોળનું સુરક્ષા સાથે શાસનમાં જનતાના વિશ્વાસમાં પણ વધારો કરે છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા આયોજિત 16મી એશિયન ઓર્ગેનાઇઝેશન ઑફ સુપ્રીમ ઑડિટ ઇન્સ્ટિટ્યુશન (ASOSAI) એસેમ્બલીના ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતના CAG દેશના જાહેર નાણાંકીય બાબતોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય […]