ગુજરાતમાં 15થી વધુ સખી મંડળની બહેનોએ રાખડીનું વેચાણ કરીને આજીવિકા મેળવી
સંતરામ સખી મંડળ દ્વારા 50 પ્રકારની રાખડીઓના વેચાણથી રૂ. 6 લાખની આવક, બહેનોએ જાતે જ અવનવી ડિઝાઈનની રાખડીઓ બનાવી, ગાંધીનગરઃ ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને […]