1. Home
  2. Tag "salary increase"

મધ્યાહ્ન ભોજનના કરાર આધારિત સુપરવાઈઝરના પગારમાં 10 હજારનો કરાયો વધારો

મધ્યાહ્ન સુપરવાઈઝરને હવે દર મહિનો 25000નો પગાર મળશે, સુરવાઈઝરની ખાલી 310 જગ્યાએ કરાર આધારિત ભરી દેવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય ગાંધીનગરઃ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં 11 મહિનાના કરાર આધારિત નોકરી કરતા સુપરવાઈઝરોના પગારમાં 10 હજારનો વધારો કરીને સરકારે તેમને દિવાળીની ભેટ આપી છે. હાલ મધ્યાહ્ન ભોજન યોજનાના સુપરવાઈઝરોને માસિક રૂપિયા 15000નું મહેનતાણું આપવામાં આવે […]

ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકના વેતનમાં કરાયો વધારો

સહાયક અધ્યાપકોને હવે મહિને રૂપિયા 52000નું વેતન મળશે, ફિક્સ પગારમાં નોકરી કરતા અધ્યાપકો સહાયકોએ પગાર વાધરાની માગણી કરી હતી, માધ્યમિક શિક્ષકો કરતા ઓછો પગાર હોવાથી સહાયક અધ્યાપકોમાં અસંતોષ હતો ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોના માસિક વેતનમાં વધારો કરવાની ઘણા સમયથી માગ કરવામાં આવતી હતી. આ અંગે સરકારને અવાર-નવાર રજુઆતો પણ કરી હતી. આખરે રાજ્ય […]

જિલ્લા પંચાયતના પ્રમુખોને જમીનોના N Aની સત્તા નહીં અપાય પણ પગારમાં વધારો કરી અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતીની જમીન બીન ખેતી કરવાની મંજુરીની સત્તા જિલ્લા પંચાયતો પાસે હતી. પરંતુ સરકારે જિલ્લા પંચાયતો પાસેથી આ સત્તા આંચકી લીધી હતી. તત્કાલિન સમયે ઘણી બધી જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાસે હતી. હવે મોટાભાગની જિલ્લા પંચાયતો ભાજપની પાસે છે. ત્યારે જિલ્લા પંચાયતોને બીન ખેતીની એનએની સત્તા પુનઃ પરત આપવાની જિલ્લા પંચાયતોના પ્રમુખોની માગ ઊઠી છે. […]

રાજ્યમાં કરાર આધારિત નોકરી કરતા ક્લાસ-ટુ તબીબોને મહેનતાણામાં 3000નો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં તબીબી અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની જાહેરાત કરાયા બાદ આજે તબીબોને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે રાજ્યના કરાર આધારિત મેડિકલ ઓફિસર્સને માટે મોટો નિર્ણય લીધો હતો.આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કરાર આધારિત વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સના પગારમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code