રાજકોટમાં ગણોશોત્સવને લીધે પ્રતિદિન 1000 કિલો ફૂલોનું વેચાણ, ફુલ બજારમાં તેજી
રાજકોટઃ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહાત્મ્ય હોય છે, અને ઘણા જાહેર તહેવારો વિશેષરૂપથી ઊજવવામાં આવતા હોવાથી તેની સાથે લોકોની નાની-મોટી રોજગારી પણ મળી રહેતી હોય છે. રાજકોટ શહેરમાં ગણેશોત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. ઘણાબધા લોકોએ શ્રીજીની સ્થાપના પોતાના ઘરમાં વાજતે-ગાજતે કરી છે, ઉપરાતં શહેરની શેરીઓના નાકે પંડાળોમાં ગણેશજીની મોટી-મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી […]