હોલમાર્ક વિના જ્વેલરીનું વેચાણ કરનારા સામે તવાઈ, સુરતમાં માનક બ્યુરોના દરોડા
ગાંધીનગરઃ રાજ્યમાં જ્વેલર્સ અને સોના-ચાંદીનું વેચાણ કરતાં શોરૂમ્સ દ્વારા હોલમાર્ક વિનાની જ્વેલરીનું વેચાણ કરતાં હોવાની ફરિયાદો ઉઠતા ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી હોલમાર્ક વગર જ્વેલરીનું વેચાણ કરનારા જ્વેલરી શો રૂમ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરતના અમરોલી જૈન શોપિંગ સેન્ટરમાં આવેલા એક શોરૂમ્સમાં દરોડા પાડીને 311 ગ્રામ હોલમાર્ક વગરની જ્વેલરી જપ્ત કરવામાં આવી […]