ઓનલાઈન દવાના વેચાણ અંગે પોલીસી બનાવવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જો આ આદેશનું […]