અમદાવાદમાં રાંધણગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને વેચવાનું કૌભાંડ પકડાયુઃ 3ની ધરપકડ
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખસને ઇસનપુર પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ કહેવાય છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર […]