લીલા શાકભાજીના ભાવમાં તેજીને લીધે કઠોળના વેચાણમાં સરેરાશ 30 ટકાનો વધારો થયો
અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં વરસાદી સીઝનમાં લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ટમેટા, આદુ, કોથમીર સહિતના શાકભાજી઼ના ભાવમાં વધારો નોંધાતા ઘરે દાળ-ભાતમાંથી પણ ટમેટા, આદુનો ઉપયોગ ગૃહોણીઓએ બંઘ કરી દીધો છે. ટમેટાના ભાવ કિલોના 150 રૂપિયા થઇ જતા કાચા સલાડમાંથી પણ ટમેટાની બાદબાકી જોવા મળી રહી છે. શાકભાજીના […]