કચ્છના નેશનલ હાઈવે પર મીઠા ભરેલી ટ્રકોમાંથી પડતા પાણીને લીધે અકસ્માતો વધી રહ્યા છે
ભુજ : કચ્છના નેશનલ હાઈવે 24 કલાક ભારે વાહનોથી ધમધમતો હોય છે. કચ્છમાં અનેક ઉદ્યોગો આવેલા છે, તેમજ મીઠાંનું પણ સારૂએવું ઉત્પાદ થાય છે. ટ્રકોમાં પાણી મિશ્રિત ભીનું મીઠું ભરવામાં આવતું હોવાથી મીઠાં ભરેલી ટ્રકોમાંથી પાણી રોડ પર સતત પડતું રહે છે. તેના લીધે રોડ ચીકણો થવાથી અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે, ઉપરાંત મીઠાં […]