અમરનાથ યાત્રા : સાંબા આંતરરાષ્ટ્રીય સરહદના એક કિલોમીટરની અંદર કલમ 144 લાગુ,રામબનમાં ડ્રોન પર પ્રતિબંધ
શ્રીનગર : અમરનાથ યાત્રાને કારણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ભલામણ પર, જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય સરહદના એક કિમીના દાયરામાં કલમ 144 લાગુ કરી છે. એ જ રીતે, રામબનમાં પણ ફટાકડા અને ડ્રોનના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ […]