વર્ષ 2022 માં નાસ્તા તરીકે સૌથી વધુ પસંદ કરાયા સમોસા – મીલમાં બિરયાનીના ઓર્ડર સૌથી વધુ જોવા મળ્યા
ભારતીયોની પહેલી પસંદ બન્યા સમોસા વર્ષ 2022માં સૌથી વધુ સમોસા પર લોકોએ પસંદગી ઉતારી ભારતના લોકો ખાવાના શોખીન છે,આજકાલ ફઆસ્ટ ફૂ ખાવાનો ક્રેઝ વધ્યો છે, ઘણા લોકો માને છે કે ચાઈનિઢ અને પિત્ઝા તરફ હવે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે,વિકેન્ડમાં લોકો પિત્ઝા ખાવાનું વધુ પસંદ કરે છએ જો કે આ તમામ બાબતો સાચી હોય કે […]