ગુજરાતમાં ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી, 35,000 કરોડનું મૂડી રોકાણ
ગાંધીનગરઃ રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી આપવામાં આવી છે ,આ એકમો અંતર્ગત 35000 કરોડનું મૂડી રોકાણ આવ્યુ છે. આ પોલીસીથી ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે. ગુજરાત વિધાનસભામાં આજે અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લાના ટેક્સટાઇલ એકમોમાં વેટ/એસ.જી.એસ.ટી .સહાયની ચુકવણી અંતર્ગત […]