અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને જ્હોન અબ્રાહમ સ્ટાટર ફિલ્મ ‘મુંબઈ સાગા’ આજે સિનેમાઘરોમાં થઈ રિલીઝ
‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને ‘મુંબઈ સાગા’ આજે સિનેમાઘરોમાં કોરોનાકાળ વચ્ચે બન્ને ફિલ્મો પર શું થશે અસર રિલીઝ મુંબઈ – તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રૂહી’ એ બોકર્સ ઓફીસ પર ખૂબ કમાણી કરી ત્યાર બાદ અનેક પ્રોડ્યૂસર ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા માટે ઉત્સાહિત બન્યા છે ત્યારે આજ રોજ ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને જ્હોન અબ્રાહમ, […]