સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાનો મુખ્ય આરોપી અને તૃણમુલ કૉંગ્રેસ નેતા શાહજહાં શેખની આખરે ધરપકડ થઈ ગઈ છે. શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર હતો. પોલીસે તેને ઉત્તર 24 પરગનાના મિનાખાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તો હવે તેને આજે બપોરે 2 વાગ્યે બશીરહાટ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ પહેલા કૉર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો […]