ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ લીધા બાલાજીના આશીર્વાદ, કહ્યું- ‘હું વારંવાર અહીં આવીશ’
બોલિવૂડ એક્ટર સંજય દત્ત ગઈ કાલે એટલે કે 15 જૂનની સાંજે એમપીના છતરપુર જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાગેશ્વર ધામ બાલાજી મહારાજની મુલાકાત લીધી હતી. અભિનેતા શનિવારે સાંજે 4 વાગ્યે મુંબઈથી નીકળ્યો હતો અને લગભગ 6:30 વાગ્યે ખજુરાહો એરપોર્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન ધામ પરિવાર દ્વારા સંજય દત્તનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું […]