1. Home
  2. Tag "SANJAY NIRUPAM"

જો મુસ્લિમો વોટ નહીં આપે તો શિવસેનાનો એકપણ ઉમેદવાર જીતી શકશે નહી: સંજય નિરુપમ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ એપિસોડમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલ્માના નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT) મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે તેવી માંગ કરી હતી. શું કહ્યું સંજય નિરુપમે ? હવે આ માંગને સમર્થન આપતાં શિવસેનાના શિંદે જૂથના નેતા સંજય […]

ખિચડી ગોટાળાના સરદાર છે સંજય રાઉત, નિરુપમનો ઉદ્ધવ ઠાકરે જૂથ પર મોટો આરોપ

મુંબઈ: કોંગ્રેસને અલવિદા કહી ચુકેલા સંજય નિરુપમ હવે ઉદ્ધવ ઠાકરે કેમ્પને ઘેરતા દેખાય રહ્યા છે. તેમણે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર ખિચડી ગોટાળાના સરદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે શિવસેના-ઉદ્ધવ બાળાસાહેપબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકારની ધરપકડની માગણી કરી છે. તાજેતરમાં ઈડીએ કીર્તિકારને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે આરોપ લગાવ્યો છે […]

1 દિવસમાં કોંગ્રેસની 3 વિકેટ પડી, ભાજપમાં આવ્યા ગૌરવ વલ્લભ-અનિલ શર્મા

નવી દિલ્હી: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રોફેસર ગૌરવ વલ્લભ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ચુક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનથી ગૌરવ વલ્લભનું કોંગ્રેસ છોડવું મોટો આંચકો માનવામાં આવે છે. તેમણે કોંગ્રેસને દિશાહિન પાર્ટી ગણાવી છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચુક્યા છે. ગૌરવ વલ્લભ સિવાય બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અનિલ શર્માએ પણ ભાજપની […]

કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટર, લેફ્ટ ગેંગથી ઘેરાયેલા છે રાહુલ ગાંધી: સંજય નિરુપમ

મુંબઈ: કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા નેતા સંજય નિરુપમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના કોંગ્રેસના ઘણાં નેતાઓ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ છે કે સસ્પેન્શન પહેલા  જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ સંરચનાત્મક અને વૈચારીકપણે વિખેરાય ગઈ છે. કોંગ્રેસ પાર્ટીમાં પાંચ પાવર સેન્ટર છે. પાંચેય પાવર સેન્ટરની લોબી છે […]

પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા

મુંબઈઃ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષમાટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને પગલે સંજય નિરુપમની હકાલપટ્ટીને મંજૂરી આપી દીધી છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વિરોધી નિવેદન આપવાના કારણે નિરુપમ સામે કાર્યવાહી કરાઈ હતી. વાસ્તવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code