1. Home
  2. Tag "sanjay raut"

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટ એ આપ્યો ઝટકો – 5 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી

સંજય રાઉતની મુશ્કેલીઓ વધી કોર્ટે 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડી વધારાઈ દિલ્હીઃ- શિવસેનાના નેતા સંજય રાઉત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ફરી એકવાર તેમની મુશ્કેલીઓ વધી છે. જાણકારી પ્રમાણે વિશેષ પીએમએલએ કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી  લંબાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની […]

સંજય રાઉતને કોઈ રાહત નહીં,કોર્ટે 22 ઓગસ્ટ સુધી કસ્ટડી વધારી 

સંજય રાઉતની મુશ્કેલીઓ વધી કોર્ટે 22 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી પાત્રા ચાલ કૌભાંડનો મામલો મુંબઈ:પાત્રા ચાલ કૌભાંડમાં ED દ્વારા નિશાન બનાવવામાં આવી રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને હાલ રાહત મળે તેમ લાગતું નથી.કોર્ટે રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ તેને EDની […]

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

મની લોન્ડરિંગ કેસ: સંજય રાઉત 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં રહેશે

મુંબઈ:પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં કોર્ટે શિવસેનાના સાંસદ સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.ન્યાયાધીશે કહ્યું કે,અત્યાર સુધીની તપાસ અને તેમાં મળેલા તથ્યોને જોતાં હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે,આરોપીની કસ્ટડી જરૂરી છે, પરંતુ હું 8 દિવસની કસ્ટડી આપવા માટે સહમત નથી.આથી આરોપીને 4 દિવસની ED કસ્ટડી આપવામાં આવી છે. રાઉતને […]

શિવસેનાના નેતા સંજય રાઉતની વધી મુશ્કેલીઃ ઈડી કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માંગશે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થયો છે. જમીન કૌભાંડ કેડમાં ઈડીએ તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઈડીએ ભાંડુપ સ્થિત તેમના નિવાસસ્થાન ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 11.5 લાખની રોકડ મળી હતી. ઈડીએ આ પ્રકરણમાં લંબાણપૂર્વકની તેમની પૂછપરછ કરી હતી. મુંબઈના યાત્રા ચોલ ઘોટાળા મામલે ઈડીએ સંજય રાઉતના ધરે લગભગ 9 […]

સંજય રાઉતના ઘરેથી મળ્યા 11.50 લાખ રૂપિયા,EDએ દરોડા દરમિયાન કર્યા જપ્ત  

સંજય રાઉતના ઘરેથી મળ્યા 11.50 લાખ રૂપિયા EDએ દરોડા દરમિયાન કર્યા જપ્ત   મુંબઈ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા આજે સંજય રાઉતને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.હવે તેમના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. તાજેતરની માહિતી અનુસાર, EDએ સંજય રાઉતના ઘરેથી 11.50 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.ED ઓફિસ પહોંચ્યા બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાત પણ કરી […]

ED એ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું – જમીન ભ્રષ્ટાચાર મામલે આવતી કાલે થશે પૂછપરછ 

ઈડીએ સંજય રાઉતની સમન પાઠવ્યું આવતી કાલે થશે પૂછરછ મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો અનેક ઉથલપાથલ વચ્ચે શિવસેના પાર્ટી પર સંકટના વાદળો છવાયા છે ત્યારે હવે આ પાર્ટીના એક નેતા પર મુશ્કેલીઓ વધી છે. કારણ કે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઈડી દ્રારા  સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતી […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક જોવા મળી રહ્યાં છે. તેમજ શિવસેનાના નેતાઓ અને શિંદે જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, કે, ગુવાહાટીથી 40 ધારાસભ્યોનો મૃતદેહ મુંબઈ  આવશે. સંજય રાઉતના નિવેદનથી વિવાદ સર્જાતા તેમણે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યું છે. સોમવારે સંજય રાઉતે બચાવ […]

અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવે, રસ્તામાં લડાઈ થશે તો અમે જ જીતીશું : સંજય રાઉતની નારાજ ધારાસભ્યોની ગર્ભીત ધમકી

મુંબઈઃ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો પાસે સંખ્યા બળ માત્ર કાગળ ઉપર હોવાનું જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે હાર માનવાના નથી અને અમેજ જીતીશું, રસ્તામાં પણ લડાઈ થશે તો પણ અમેજ જીતીશું, એટલું જ નહીં ફ્લોર હાઉસમાં પણ અમારો વિજય થશે. અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવી શકે છે. આમ સંજય […]

સંજય રાઉતના સૂર બદલાયાં, નારાજ MLAએ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સાથે છેડો ફાડવા તૈયારી દર્શાવી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code