કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસઃ પીડિતાએ બચાવની બુમો પાડવા પ્રયાસ કરતા તેનું ગળુ દબાવી દીધું
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે પીડિતા સેમિનાર હોલમાં જતાં જ તેણે તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પીડિતા ગાઢ નિંદ્રામાં હતી. પીડિતાએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન તેને નાની મોટી ઈજાઓ પણ […]