આજે સંકટ ચોથ,અહીં જાણો તેનું મહત્વ
માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. આ વ્રત તેમને તેમના બાળકોના જીવનમાં દરેક સંકટ અને અવરોધોથી બચાવે છે. આ દિવસે સંકટ હરણ ગણેશજીની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેને સંકષ્ટી ચતુર્થી અને તિલકૂટ ચોથ તરીકે પણ […]