1. Home
  2. Tag "SANSAD"

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે 24 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર પહેલા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક 24 નવેમ્બર, 2024ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન એનેક્સી, નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર, 2024ના રોજ શરૂ થશે અને […]

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે રાષ્ટ્રપતિ સંસદની આ નવી ઇમારતમાં અમને સંબોધિત કરવા આવ્યા હતા અને જે ગર્વ અને આદર સાથે તેમણે સેંગોલ અને સમગ્ર શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે અમે બધા તેનું અનુસરણ કર્યું. જ્યારે નવા ગૃહમાં આ નવી પરંપરા ભારતની આઝાદીની પવિત્ર ક્ષણના પ્રતિબિંબની […]

સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સંભાળશે

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂકનો માલમે વિપક્ષ દ્વારા મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સંસદની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને આપવામાં આવશે. આ સંદર્ભમાં સીઆઈએસએફને નિયમિત નિમણૂક પહેલા સંસદ સંકુલનો સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના પત્રવ્યવહારમાં સીઆઈએસએફની […]

જુના સંસદભવનને સંવિધાનસદન તરીકે જાહેર કરવા પીએમ મોદીએ કરી વિનંતી

જૂના સંસદમાંથી નવા સદનમાં પ્રવેશ પહેલા જૂના ભવનના સેન્ટ્રોલ હોલમાં બંને ગૃહના નેતાઓ એકત્ર થયાં હતા. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે,  નવા સદનમાં જઈ રહ્યાં છીએ, ત્યારે આની ગરમી ક્યારેક ઓછી ના થવી જોઈએ, આને જુની પાર્લામેન્ટ કહીને છોડી દે તે યોગ્ય નથી. આને સંવિધાનસદન તરીકે ઓળખવામાં […]

‘સંસદનું સત્ર ટૂંકું છે પરંતુ તે ઐતિહાસિક નિર્ણયોનું સત્રઃ PM મોદી

નવી દિલ્હીઃ લોકસભાનું વિશેષ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સંસદનું સત્ર ટૂંકું છે પરંતુ તે ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે. આ સત્ર ટૂંકું છે પરંતુ ખૂબ મૂલ્યવાન છે. આ સત્ર ખૂબ જ ખાસ છે. તે 75 સત્રોની યાત્રા હશે. આ સત્ર ઘણી રીતે મહત્વપૂર્ણ છે. તમામ સાંસદોને આ […]

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે

નવી દિલ્હીઃ લોકસભામાં મોદી સરકાર સામેના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર આજે સંસદમાં ભારે ઉગ્રવાતાવરણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.જે બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમજ કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સાથે થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને […]

સભ્યપદ પરત મળ્યા બાદ સંસદ પહોંચેલા રાહુલ ગાંધીનું વિપક્ષી સભ્યોએ કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. દરમિયાન રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષોના સાંસદોએ તેમનું સ્વાગત કર્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન […]

પંજાબમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદનું હાર્ટ એટેકથી નિધન

નવી દિલ્હીઃ પંજાબના ફિલૌરમાં ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું સવારે નિધન થયું હતું. રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યાં હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેનું મોત નીપજ્યું. ડોક્ટરે જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પંજાબમાં કોંગ્રેસના સાંસદના […]

સંસદઃ લંચમાં PM મોદી-મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાજરીઓની વાનગીઓનો સ્વાદ માંણ્યો

નવી દિલ્હીઃ દેશમાં બાજરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાં બાજરીનો આહારમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ લોકોમાં ઘઉંના લોટનું ચલણ વધારે છે. જેથી લોકો બાજરીનો પણ આહારમાં વધારેમાં વધારે ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. As we prepare to mark 2023 as the […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code