સાંસણ ગીરમાં સિંહ દર્શન માટે જીપ્સીચાલકોએ સિંહણને ઘેરી લેતા થયો વિવાદ
જુનાગઢઃ ગીર સાંસણમાં સિંહને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ માટે ‘હોટફેવરિટ’ ગણાતાં ગીર-સાસણ સહિતના જંગલોમાં જઈને સિંહનાં દર્શન કરવા એક અલગ જ લ્હાવો ગણવામાં આવતો હોવાથી દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે. બીજી બાજુ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે વન્યજીવ પ્રત્યે કુણી લાગણી ધરાવતાં લોકોને […]