સંત કવિ તુલસિદાસની આ બે પંક્તિઓ- જેમાં જોવા મળે છે ભારતના 29 રાજ્યોના નામ
राम नाम जपते अत्रि मत गुसिआउ!* पंक में उगोहमि अहि के छबि झाउ!* કદાચ આ દોહો વાંચતા આપણાને ભક્તિભાવ દેખાશે,પરંતુ આ દોહાની જે ખાસિયત છે તેના વિશે આજે આપણે વાત કરીશું,તો ચાલો જાણીએ કે શું છે આ દોહામાં ખાસ વાત સંત કવિ તુલસી દાસે જ્યારે આ દોહાની રચના કરી હશે ત્યારે તે સમયમાં તેમણે […]